જામનગરના હોનહાર સ્કેટરોની ઝળહળતી સિદ્ધિને બિરદાવતા 79-વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સુરત ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રાજ્યકક્ષાની ’ખેલ મહાકુંભ’ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં જામનગરના સ્કેટરોએ પોતાની અદભૂત સ્કીલ્સ અને…
View More સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ મેળવ્યાદ્વારકાના રૂપેણબંદર ખાતે ગેસ રિફિલિંગ કરતા ત્રણ ઝડપાયા
દ્વારકાના રૂૂપેણબંદર ખાતે રહેણાંક વિસ્તારમાં ચાલતા અને જીવતા બોમ્બ સમાન ગેરકાયદેસર ગેસના રિફ્લિંગ કૌભાંડનો પોલીસે પર્દાફાસ કરી 61 ભરેલા – અડધા અને 138 ખાલી બાટલા…
View More દ્વારકાના રૂપેણબંદર ખાતે ગેસ રિફિલિંગ કરતા ત્રણ ઝડપાયાકોડીનારના કોટડા પાસે બાઈક પર લઈ જવાતો 151 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે એલ.સી.બી પોલીસ ટીમ સતર્ક બની છે. આ દરમિયાન કોડીનારના કોટડા…
View More કોડીનારના કોટડા પાસે બાઈક પર લઈ જવાતો 151 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોધોરાજીમાં તંત્ર દ્વારા માંગણીઓ સ્વિકારાતા ડી.એલ.ભાસાના આમરણાંત ઉપવાસનો સુખદ અંત
મેઘવાળ સમાજના સ્મશાન, જાહેર રસ્તાઓ અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની તંત્રની ખાત્રી ધોરાજી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ બનેલા ગેરકાયદેસર દબાણો સામે…
View More ધોરાજીમાં તંત્ર દ્વારા માંગણીઓ સ્વિકારાતા ડી.એલ.ભાસાના આમરણાંત ઉપવાસનો સુખદ અંતરાજુલામાં રામનવમી પૂર્વે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. આ અંતર્ગત, એ.એસ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ…
View More રાજુલામાં રામનવમી પૂર્વે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગઆગામી વર્ષ માટે ગુજરાત બોર્ડના 32 વિષયોના પાઠય પુસ્તકો બદલાશે
શાળા શિક્ષણને આધુનિક અને ભવિષ્યોન્મુખી બનાવવા માટે ગુજરાત શિક્ષણ વિભાગે 2026-27 શૈક્ષણિક વર્ષ માટે વ્યાપક પાઠ્યપુસ્તક સુધારણાની જાહેરાત કરી છે. આ અંતર્ગત પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક…
View More આગામી વર્ષ માટે ગુજરાત બોર્ડના 32 વિષયોના પાઠય પુસ્તકો બદલાશેઉપલેટાના ખારચિયાના સરપંચ પાસે 2 લાખની ખંડણી માગી ધમકી, આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદ
ઉપલેટાના ખારચીયા (શહીદ) ગામના સરપંચ અને તલાટી મંત્રીને ગેરરીતિ કર્યાનો આક્ષેપ કરી એસીબીમાં ફરિયાદ કરવાનો ડર બતાવી સમાધાન માટે રૂૂ.2 લાખની ખંડણી માંગનાર ઉપલેટાના આરટીઆઈ…
View More ઉપલેટાના ખારચિયાના સરપંચ પાસે 2 લાખની ખંડણી માગી ધમકી, આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદખેડૂતો માટે ‘આઈ-ખેડૂત’ પોર્ટલ કાલથી એક મહિના માટે ખુલ્લું મુકાશે
અંદાજપત્ર પારિત થયાના ગણતરીના દિવસોમાં જ નવા વર્ષ માટે પોર્ટલ ખુલ્લું મૂકવા વાળો કૃષિ વિભાગ સંભવત: રાજ્યનો પ્રથમ વિભાગ બનશે. ખેતીવાડી ખાતાના 42, બાગાયત ખાતાના…
View More ખેડૂતો માટે ‘આઈ-ખેડૂત’ પોર્ટલ કાલથી એક મહિના માટે ખુલ્લું મુકાશેગુજરાતમાં વન વિભાગની NOC વગર 35 પ્રોજેકટસને NA મંજૂરી: કેગનો ધડાકો
મોરબી, બનાસકાંઠા, જીર, જાંબુઘોડા અને કાળીયાર અભ્યારણ્યમાં આડેધડ બાંધકામને મંજૂરી, કેન્દ્ર સરકારની મંજૂરીઓ પણ છેદ ઉડાડી દેવાયો કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)ના અહેવાલમાં ગુજરાતમાં વન્યજીવ…
View More ગુજરાતમાં વન વિભાગની NOC વગર 35 પ્રોજેકટસને NA મંજૂરી: કેગનો ધડાકોઅમે ઇઝરાયેલ માટે મરવા નથી માગતા, અમેરિકી સૈનિકોમાં ભારે અસંતોષ
ઇરાનમાં જમીન મોરચે લડવાનું આયોજન આપઘાત સમાન સાબિત થશે, વ્યૂહરચના સ્પષ્ટ નથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરૂૂદ્ધ શરૂૂ કરવામાં આવેલા યુદ્ધને લઈને અમેરિકન…
View More અમે ઇઝરાયેલ માટે મરવા નથી માગતા, અમેરિકી સૈનિકોમાં ભારે અસંતોષ