ઇરાનમાં જમીન મોરચે લડવાનું આયોજન આપઘાત સમાન સાબિત થશે, વ્યૂહરચના સ્પષ્ટ નથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરૂૂદ્ધ શરૂૂ કરવામાં આવેલા યુદ્ધને લઈને અમેરિકન…
View More અમે ઇઝરાયેલ માટે મરવા નથી માગતા, અમેરિકી સૈનિકોમાં ભારે અસંતોષ‘હર ઘર નળ’ યોજનામાં ભારે ‘લીકેજ’, યુપીમાં 26 એન્જિનિયરોને સજા, 12 સસ્પેન્ડ
નબળી કામગીરી- હલકુ મટિરિયલ ધાબડી દેવાયું, 12 જિલ્લામાં પોલંપોલ છતી થઇ ઉત્તર પ્રદેશ સરકારે જલ જીવન મિશન અંતર્ગત ‘હર ઘર નળ’ યોજનામાં બેદરકારી, નિમ્ન કક્ષાનું…
View More ‘હર ઘર નળ’ યોજનામાં ભારે ‘લીકેજ’, યુપીમાં 26 એન્જિનિયરોને સજા, 12 સસ્પેન્ડભારત-ચીન સહિત પાંચ દેશો માટે ઈરાને હોર્મુઝ માર્ગ ખોલ્યો
માત્ર દુશ્મનો માટે જ બંધ હોવાનો ઈરાનનો પુનરોચ્ચાર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સરકારી ટીવી પર કહ્યું કે, અમારા દ્રષ્ટિકોણથી, હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી;…
View More ભારત-ચીન સહિત પાંચ દેશો માટે ઈરાને હોર્મુઝ માર્ગ ખોલ્યોહોર્મુઝથી આવતા પોતાના કાર્ગો વહાણોને એસ્કોર્ટ કરવા ભારતના 5 વોરશિપ તૈનાત
ઓપરેશન ઉર્જા સુરક્ષા અંતર્ગત LPG, LNG અને ક્રૂડ ઓઇલના પરિવહનને સુરક્ષા કવચ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન-નિયંત્રિત હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિર સ્થિતિ વચ્ચે ભારતીય…
View More હોર્મુઝથી આવતા પોતાના કાર્ગો વહાણોને એસ્કોર્ટ કરવા ભારતના 5 વોરશિપ તૈનાતઇરાન-અમેરિકા યુધ્ધમાં મધ્યસ્થીનો પાક.નો દાવો નર્યુ જુઠાણું: કેરોલિન લેવિટ
વ્હાઇટ હાઉસ જાહેરાત કરે નહીં ત્યાં સુધી બધું ખોટુ અમેરિકાના વ્હાઈટ હાઉસે પાકિસ્તાનમાં ઈરાન સાથે શાંતિ વાતચીત થઈ રહી હોવાના અહેવાલોને સ્પષ્ટપણે અટકળો ગણાવીને નકારી…
View More ઇરાન-અમેરિકા યુધ્ધમાં મધ્યસ્થીનો પાક.નો દાવો નર્યુ જુઠાણું: કેરોલિન લેવિટકોઇ ધૂની માણસ હજારો વર્ષ જૂની સભ્યતા મિટાવી શકે નહીં: કતારના સૂર બદલાયા
ઇરાનનું સાર્વભૌમત્વ સ્વીકારી યુધ્ધ બંધ કરવા અપીલ ઈરાન અને અખાતી દેશો વચ્ચે વધતા યુદ્ધ અને મિસાઈલ હુમલાઓના પગલે કતારે ડિપ્લોમેટિક સંદેશ આપ્યો છે. કતારના વિદેશ…
View More કોઇ ધૂની માણસ હજારો વર્ષ જૂની સભ્યતા મિટાવી શકે નહીં: કતારના સૂર બદલાયાબાંગ્લા બસ નદીમાં ડૂબી: ભારતમાં સળગી: કુલ 40નાં મોત
પદ્મા નદી પાર કરવા વિશાળ ફેરી બોટમાં ચડેલી બસ પાણીમાં ખાબકી; અનેક લાપતા: આંધ્ર પ્રદેશના માર્કપુરમ પ્રદેશમાં ટ્રક સાથે અથડાતાં બસ ભડકે બળી: આગ જોઇ…
View More બાંગ્લા બસ નદીમાં ડૂબી: ભારતમાં સળગી: કુલ 40નાં મોતપાક. બોર્ડ અને લીગ ખરીદવા IPLની એક જ ટીમ કાફી
RCB અને છછના વેચાણ બાદ રમુજી ચર્ચા IPL 2026 શરૂૂ થાય તે પહેલા તેની બે ટીમો RCB અને રાજસ્થાન રોયલ્સ સમાચારમાં છે. આ પાછળનું કારણ…
View More પાક. બોર્ડ અને લીગ ખરીદવા IPLની એક જ ટીમ કાફીરાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં રચાયું ભવ્ય ‘કાશી’
ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલી પોતાની ફિલ્મો મૌન રહીને બનાવી નાખવા માટે જાણીતા છે, તેમનો આગામી મેગા પ્રોજેક્ટ ’વારાણસી’ પણ એમાંથી અપવાદ નથી. પરંતુ તાજેતરમાં બહાર આવેલી…
View More રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં રચાયું ભવ્ય ‘કાશી’સરકાર મદદ નહીં કરે તો અમે આત્મહત્યા કરીશું: મોનાલિસા
ફરમાન ખાન સાથે લગ્ન બાદ વાયરલ ગર્લ હેરાન-પરેશાન મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાએ તાજેતરમાં જ તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન કેરળના…
View More સરકાર મદદ નહીં કરે તો અમે આત્મહત્યા કરીશું: મોનાલિસા