મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ગત 11 નવેમ્બર ના રોજ મોરબી જિલ્લામાં ચાલી રહેલ વિવિધ રોડ રસ્તા, પાણીની પાઈપ લાઈન તથા ગટરની લાઈન સહિતના ચાલુ…
View More મોરબીમાં ચાલી રહેલા કરોડોના ખર્ચના કામોની પ્રગતિ અને ગુણવત્તા બાબતે કમિશનરે સ્થળ તપાસ કરીરાજકોટના સોની વેપારી સાથે રૂા.18 લાખની ઠગાઇ
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ રાજકોટના એક શખ્સ સાથે મળીને પિતા-પુત્રી તરીકેની પોતાની ખોટી ઓળખ બતાવી રાજકોટના એક સોની વેપારીને છેતરી લીધા હતા.…
View More રાજકોટના સોની વેપારી સાથે રૂા.18 લાખની ઠગાઇમોરબીમાં યુવાન ઉપર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કર્યો હુમલો
મોરબીમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતાં યુવાનને ગાળો ભાંડી ‘તારે થાય તે કરી લેજે’ તેવી ધમકી મારી પિતા-પુત્ર સહિતના પાંચ શખ્સોએ હુમલો કરી માર…
View More મોરબીમાં યુવાન ઉપર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કર્યો હુમલોરાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચાર
આરોપીને ઝડપી લેવા માંગ સાથે મૃતદેહ સ્વીકારનો પરિવારનો ઇનકાર પોલીસ સ્ટેશન અને હોસ્પિટલમાં સમાજના ટોળા ઉમટ્યા બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે…
View More રાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચારમોરબીના મિતાણા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા અથડાતા ચાલકનું મોત
મોરબી રાજકોટ હાઇવે પર મીતાણા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ ટ્રક પાછળ સીએનજી રીક્ષા ઘુસી જતા રિક્ષાચાલક કાકાનું મોત થયું હતું અને ભત્રીજાને…
View More મોરબીના મિતાણા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા અથડાતા ચાલકનું મોતધોરાજીમાં 22 વર્ષ પૂર્વે થયેલા કોમી હુલ્લડના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો
ધોરાજી શહેરમાં આવેલ નદી બજારમાં સિંધી વેપારીઓની દુકાનો પાસે લઘુમતી કોમના અમુક લોકો પાથરણું પાથરી શાકભાજી વેચતા. ત્યારબાદ ગત તા:-17/08/2002 ના રોજ દિલીપભાઈ પારવાણીની દુકાન…
View More ધોરાજીમાં 22 વર્ષ પૂર્વે થયેલા કોમી હુલ્લડના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારોથાનના સ્મશાનમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, સાધુએ જ હત્યા કરી હતી
થાનમાં રહેતા અને વેલ્ડીંગ કામનો વ્યવસાય કરતા વ્યકિતનો મૃતદેહ અનુજાતી સમાજના સ્મશાન માંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી. પોલીસે તે સમયે અકસ્માતે મોતનો ગુનો દાખલ…
View More થાનના સ્મશાનમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, સાધુએ જ હત્યા કરી હતીજેતપુરમાં ત્રણ બહેનના એકના એક ભાઈનું ત્રીજા માળેથી પટકાતા મોત
જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં આવેલા શિવ શક્તિ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એક પાંચ વર્ષનો બાળક બારીએથી અકસ્માતે નીચે પટકાતા બાળકને તરત જ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ…
View More જેતપુરમાં ત્રણ બહેનના એકના એક ભાઈનું ત્રીજા માળેથી પટકાતા મોતરાજુલાની માધ્યમિકશાળામાં નોકરી કરતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલી માધ્યમિક શાળામાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવતી એક યુવતીએ આપઘાત કરી લીધો છે. માંગરોળ તાલુકાના ચંદવાણા ગામની વતની હેતલબહેન રૂૂડાભાઈ…
View More રાજુલાની માધ્યમિકશાળામાં નોકરી કરતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાતમાધવપુરમાં સેનાની ત્રણેય પાંખ દ્વારા ત્રિશૂળ કવાયત યોજાઇ
પોરબંદરમાં માધવપુના દરિયાકાંઠે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો – ભારતીય નૌસેના, ભારતીય થલસેના અને ભારતીય વાયુસેના દ્વારા શરૂૂઆતમાં સંયુક્ત રીતે ટ્રાઇ-સર્વિસીસ કવાયત (TSE-2025) – ત્રિશૂળનું…
View More માધવપુરમાં સેનાની ત્રણેય પાંખ દ્વારા ત્રિશૂળ કવાયત યોજાઇ