ડિજિટલ સરવે અને સેટેલાઇટ ઇમેજ મેચ કરી નુકસાનીનો સરવે નંબર વાઇઝ રીપોર્ટ 7 દિવસમાં ખેતી નિયામકે કલેક્ટરને આપવાનો રહેશે છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં…
View More માવઠાની નુકસાનીનો સરવે કરવા પરિપત્ર જાહેરધારાસભ્ય અનંત પટેલના સરકારી કવાર્ટરમાંથી યુવક અને યુવતી ઝડપાયા
ગાંધીનગર સેક્ટર-21 સ્થિત ધારાસભ્ય ક્વાર્ટરમાં એક કપલ રોકાયેલ હોવાની માહિતી મળતા પોલીસે સ્થળ પર પહોંચીને બંનેની પૂછપરછ હાથ ધરી હતી. આ બનાવ કોંગ્રેસ ધારાસભ્ય અનંત…
View More ધારાસભ્ય અનંત પટેલના સરકારી કવાર્ટરમાંથી યુવક અને યુવતી ઝડપાયાનાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇક
ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ખાતેના પોતાના ફાર્મ હાઉસમાં હોર્સ રાઇડિંગ કર્યુ :…
View More નાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇકમોરબી રોડ પર સ્કૂલે જતી સગીર છાત્રાનો પીછો કરી રોમિયોની પજવણી
એક વર્ષથી હેરાન કરતા અંતે ફરિયાદ : પોકસો હેઠળ ગુનો નોંધી આરોપી સકંજામાં શહેરની ભાગોળે મોરબી રોડ પર સગીરાની છેડતીનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલે…
View More મોરબી રોડ પર સ્કૂલે જતી સગીર છાત્રાનો પીછો કરી રોમિયોની પજવણીશ્રીરામ સોસાયટીમાં યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
જુદા-જુદા ત્રણ સ્થળે યુવાન સહિત ત્રણ લોકોના બેભાન હાલતમાં મોત શહેરમાં શ્રીરામ સોસાયટીમાં રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.…
View More શ્રીરામ સોસાયટીમાં યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંધોરાજી પંથકની સગીરાને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની જેલ
ધોરાજી પંથકમાં રહેતી સગીરાને હાર્દિક કરસન પરમાર નામના શખ્સ ધમકાવી પોતાના ઘેર બોલાવતો હતો સગીરા ડરના માર્યા મધરાત્રે આરોપીના ઘરે ગઈ હતી. ત્યારે તેણીને બદનામ…
View More ધોરાજી પંથકની સગીરાને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની જેલરાજ્યમાં વરસાદનો સાતમો દિવસ ; મહુવામાં વધુ 3 ઇંચ
ગુજરાતના 116 તાલુકાઓમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદનું જોર ઘટવા તરફ રાજ્યમાં છેલ્લા સાત દિવસથી પડી રહેલા માવઠાનો કહેર આજે પણ ચાલુ રહેવા પામ્યો હતો. જેમાં…
View More રાજ્યમાં વરસાદનો સાતમો દિવસ ; મહુવામાં વધુ 3 ઇંચરિક્ષા દૂર રાખવાનું કહેતા નાળિયેરના ધંધાર્થી ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં મોચી બજારના ખાડા વિસ્તારમાં રહેતો અને લોટરી બજારમાં નાળીયેર વેંચતા યુવાને રીક્ષા દૂર રાખવાનું કહેતા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.…
View More રિક્ષા દૂર રાખવાનું કહેતા નાળિયેરના ધંધાર્થી ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોઆજી વસાહતમાં પોલીસ અરજીનો ખાર રાખી બાઇકમાં તોડફોડ, પરિણીતાની છેડતી કરી
80 ફૂટ રોડ નજીક આજી વસાહતમાં રહેતાં એક યુવાને કરેલી પોલીસમાં અરજીનો ખાર રાખી સંબંધીઓએ પાઈપ વડે હુમલો કરી સ્કુટરમાં તોડફોડ કરી તેના ઘરમાં ઘુસી…
View More આજી વસાહતમાં પોલીસ અરજીનો ખાર રાખી બાઇકમાં તોડફોડ, પરિણીતાની છેડતી કરીરિસામણે બેઠેલી પત્નીએ છૂટાછેડા માટે રૂપિયા માગતા પતિનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવાન પાસે પાંચ મહિનાથી રિસામણે બેઠેલી પત્નીએ છૂટાછેડા માટે રૂપિયા માંગતા યુવાને ફીનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર…
View More રિસામણે બેઠેલી પત્નીએ છૂટાછેડા માટે રૂપિયા માગતા પતિનો આપઘાતનો પ્રયાસ