રાજસ્થાનના બિકાનેર પહોંચેલી જમ્મુ તાવી એક્સપ્રેસ (સાબરમતી એક્સપ્રેસ)ના સ્લીપર કોચમાં સેનાના જવાનની હત્યા કરવામાં આવી હતી. જવાનનો કોચ એટેન્ડન્ટ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ એક…
View More રાજસ્થાનમાં ચાલુ ટ્રેને સૈન્યના ગુજરાતી જવાનની છરીના ઘા ઝીંકી હત્યાપ્રથમ તબક્કાના મતદાન પહેલા તેજસ્વીની ‘માઇ-બહિન’ યોજના, દરેક મહિલાને ખાતામાં 30,000
દર મહિને રૂા.બે હજાર, પાંચ લાખનો વીમો અને વ્યાજમાફીની જાહેરાત બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર શાંત થતા પહેલા, મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે…
View More પ્રથમ તબક્કાના મતદાન પહેલા તેજસ્વીની ‘માઇ-બહિન’ યોજના, દરેક મહિલાને ખાતામાં 30,000બિહારમાં ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત, ગુરુવારે મતદાન
18 જિલ્લાઓમાં 121 વિધાનસભા મતવિસ્તારોમાં બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પ્રચારનો છેલ્લો દિવસ છે. પ્રચાર સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કાની બધી બેઠકો માટે…
View More બિહારમાં ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત, ગુરુવારે મતદાનએર ટિકિટ બુકિંગના 48 કલાકમાં મફત કેન્સલેશન ?
21 દિવસમાં રિફંડ આપવા સહિતનો પ્રસ્તાવ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA ) એ એર ટિકિટ રિફંડના નિયમોમાં નોંધપાત્ર ફેરફારોની દરખાસ્ત કરી છે, જેનાથી વિમાન પ્રવાસીઓને મોટી…
View More એર ટિકિટ બુકિંગના 48 કલાકમાં મફત કેન્સલેશન ?“ધ ફેમિલી મેન-3”ની આતુરતાનો અંત, 21 નવેમ્બર પ્રીમિયર ડેટ
મનોજ બાજપાઈની લોકપ્રિય વેબ સિરીઝની ત્રીજી સીઝન માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. છેલ્લા એક વર્ષથી એવી ચર્ચાઓ અને અહેવાલો પણ હતા કે ત્રીજી…
View More “ધ ફેમિલી મેન-3”ની આતુરતાનો અંત, 21 નવેમ્બર પ્રીમિયર ડેટ74 વર્ષના ડોસાએ 1.8 કરોડ દહેજ આપી 24 વર્ષની ક્ધયા સાથે કર્યા લગ્ન
દુલ્હા અને દુલ્હન વચ્ચે જ્યારે 50 વર્ષનો ઉંમરભેદ હોય ત્યારે એ લગ્ન કઈ રીતે નક્કી થયાં એનું કુતૂહલ તો સૌને રહેવાનું જ. ઇન્ડોનેશિયામાં પણ આવું…
View More 74 વર્ષના ડોસાએ 1.8 કરોડ દહેજ આપી 24 વર્ષની ક્ધયા સાથે કર્યા લગ્નભારત-ઓસ્ટ્રેલિયા ચોથી મેચ પહેલા બે સ્ટાર ખેલાડીઓ બહાર
ઓપનર ટ્રેવિસ હેડ અને બોલર સીન એબોટને રિલીઝ કરાયા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 I શ્રેણી રમાઈ રહી છે. અત્યાર સુધી ત્રણ મેચ…
View More ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી મેચ પહેલા બે સ્ટાર ખેલાડીઓ બહારસ્મૃતિ મંધાના અને પલાશ મૂછલ ટૂંક સમયમાં જોડાશે લગ્નના બંધને
ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચેનો સંબંધ હંમેશા ખાસ રહ્યો છે. જ્યારે ખેલાડીઓ મેદાન પર તેમના બેટ અને બોલથી રાષ્ટ્રના દિલ જીતી લે છે, ત્યારે ફિલ્મ સ્ટાર્સ…
View More સ્મૃતિ મંધાના અને પલાશ મૂછલ ટૂંક સમયમાં જોડાશે લગ્નના બંધનેકાશ્મીરમાં IHPL ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજકો ભાગી ગયા, ખેલાડીઓ ફસાયા
ક્રિસ ગેલ, જેસી રાઇડર, થિસારા પરેરા જેવા સ્ટાર ખેલાડીઓ પરેશાન જમ્મુ અને કાશ્મીરમાં ક્રિકેટને વૈશ્વિક સ્તરે લાવવાના ઉદ્દેશ સાથે શરૂૂ કરાયેલી ઇન્ડિયન હેવન પ્રીમિયર લીગ…
View More કાશ્મીરમાં IHPL ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજકો ભાગી ગયા, ખેલાડીઓ ફસાયાવર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ટીમની વિજય પરેડ નહીં યોજાય
BCCIના વરિષ્ઠ અધિકારીઓની દુબઇમાં મીટિંગના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલી વાર ICC મહિલા ODI વર્લ્ડ કપ જીત્યો છે. જોકે, આ ઐતિહાસિક જીત બાદ વિજય…
View More વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ટીમની વિજય પરેડ નહીં યોજાય