ખંભાળિયાના યુવાન પર હુમલો: બે સામે ફરિયાદ

ખંભાળિયામાં આવેલા ભગવતી મેરેજ હોલની પાછળના ભાગે રહેતા રાહુલભાઈ વીરાભાઈ ચાવડા નામના 27 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા…

ખંભાળિયામાં આવેલા ભગવતી મેરેજ હોલની પાછળના ભાગે રહેતા રાહુલભાઈ વીરાભાઈ ચાવડા નામના 27 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા દિલીપ ડાયાભાઈ ચાવડા અને નાગેશ ગોવિંદભાઈ પરમાર નામના બે શખ્સોએ પાઈપ વડે હુમલો કરી, ફ્રેકચર સહિતની ઇજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *