રાજકોટ શહેરમાં બહુમાળી ભવન પાસે એક બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હતો.આ બનાવમાં કારના ચાલકે પુરઝડપે કાર ચલાવી બહુમાળી ભવન પાસે આવેલા વિજપોલ સાથે કાર અથડાવી હતી અને જેને પગલે વિજપોલમાં નુકશાન થયું હતું અને કારનો બુકડો બોલી ગયો હતો.આ અકસ્માતને પગલે ત્યાં જોરદાર અવાજ આવતા આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા અને ચાલકને મહામહેનતે બહાર કાઢ્યો હતો.તેમને નજીવી ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે કારમાં મોટું નુકસાન થયાનું જાણવા મળ્યું છે.અકસ્માતથી સરકારી મિલકત(વિજપોલ)ને નુકશાન થયાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
બહુમાળી ભવન પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો, વીજપોલમાં નુકસાન
રાજકોટ શહેરમાં બહુમાળી ભવન પાસે એક બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હતો.આ બનાવમાં કારના ચાલકે પુરઝડપે કાર ચલાવી બહુમાળી ભવન પાસે આવેલા વિજપોલ સાથે કાર અથડાવી…
