પ્રેમી સાથે રહેતી પત્ની પતિ પાસે ભરણપોષણ મેળવવા હકદાર નથી

રાજકોટ ફેમિલી કોર્ટનો મહત્વનો ચૂકાદો: ભરણપોષણની અરજી નામંજૂર શહેરમાં માવતરના ઘરે રિસામણે રહેલી પત્નીએ ભાવનગર સ્થિત પતિ સમક્ષ ₹2.19 લાખ નું ભરણપોષણ મેળવવા કરેલી અરજી…

રાજકોટ ફેમિલી કોર્ટનો મહત્વનો ચૂકાદો: ભરણપોષણની અરજી નામંજૂર

શહેરમાં માવતરના ઘરે રિસામણે રહેલી પત્નીએ ભાવનગર સ્થિત પતિ સમક્ષ ₹2.19 લાખ નું ભરણપોષણ મેળવવા કરેલી અરજી માં અદાલતે સામાવાળા અન્ય કેસના કામ સબબ ન્યાયધીશ યાદવ સમક્ષ હાજર થયેલ હતા. પરણીતાના વકીલે કોર્ટને આ વોરન્ટની બજવણી અંગે સમીર ત્રિવેદીને 120 દિવસની સજા ફરમાવી અને કોર્ટ કસ્ટડીમાં લઈ રાજકોટ જિલ્લા જેલમાં મોકલવામાં આવેલ છે. વધુ વિગત મુજબ ભાવનગર ખાતે રહેતા સમીરભાઈ મુકેશભાઈ ત્રિવેદી નામના યુવાન સાથે રાજકોટ ની યુવતીના લગ્ન થયા હતા લગ્ન બાદ દંપતિ વચ્ચે પણ બનાવ થતા પરણીતા રિસામણે આવી હતી બાદ પરણીતાએ પોતાના જીવન નિર્વાહ માટે ફેમિલી કોર્ટમાં દાદ માંગતા અદાલતે ભરણપોષણ ની અરજી મંજૂર કરી હતી. બાદ ચડત ભરણપોષણ રૂૂપિયા 2.19 લાખ મેળવવા માટે પરણીતાએ રાજકોટની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.

જે અરજીના કામે પતિ સમીરભાઈ ત્રિવેદીને નોટીસ અને જપ્તી વોરન્ટની બજવણી થઈ ગયેલ હોવા છતા અરજદારના ચડત ભરણપોષણની રકમ ભરપાઈ ન કરતા અરજદાર તરફે વકીલની એ.કે. ચુડાસમાએ સામાવાળા સામે ફરતુ વોરન્ટ ઇશ્યુ કરવા માટે અરજી આપતા ફેમીલી કોર્ટએ સામાવાળા સામે ફરતુ વોરન્ટ ઇશ્યુ કરી 120 દિવસની સજાનો હુકમ કરેલ હતો. જે ફરતુ વોરન્ટ પણ સામાવાળા બજવણી કરવા દેતા ન હતા અને સામાવાળા અન્ય કેસના કામ સબબ ન્યાયધીશ યાદવ સમક્ષ હાજર થયેલ હતા. પરણીતાના વકીલે કોર્ટને આ વોરન્ટની બજવણી અંગે ધ્યાન દોરતા કોર્ટએ સમીરભાઈ ત્રિવેદી ને કોર્ટ કસ્ટડીમા લઈ અને 120 દિવસની સજા ભોગવવા માટે રાજકોટ જીલ્લા જેલમાં મોકલી આપેલ હતા. અરજદાર તરફે વકીલ અનિરૂૂધ્ધસિંહ કે. ચુડાસમા, રાજેશ એન.મંજુશા , ધારાબેન બી. પરમાર , એમનબેન વાય. તાલબ અને રૂૂચિતાબેન કે. મકવાણા, રોકાયેલા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *