ભુણાવાના સાત વર્ષના બાળકને નેપારી તરુણે લઈ જઈ માર માર્યો

  ગોંડલના ભુણાવાના પાટિયા પાસે કંપનીમાં રહેતા બાળકને સાથે રમવાના બહાને લઈ જઈ 14 વર્ષના તરુણે બેફામ માર મારતા તેને મોઢા પર ઈજા થતાં સારવાર…

 

ગોંડલના ભુણાવાના પાટિયા પાસે કંપનીમાં રહેતા બાળકને સાથે રમવાના બહાને લઈ જઈ 14 વર્ષના તરુણે બેફામ માર મારતા તેને મોઢા પર ઈજા થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો છે. આ અંગે ગોંડલતાલુકા પોલીસે બનાવ મામલે કાર્યવાહી કરે છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ભુણાવાના પાટિયા પાસે મુળ બિહારના અને હાલ બાલાજી કંપનીમાં રહેતા અવધેશ રમેશભાઈ શહાની (ઉ.વ.7) ગઈકાલે સાંજે કંપની પાસે રમતો હતો ત્યારે અજાણ્યા નેપાળી તરુણે રમવા લઈ જવાના બહાને અવધેશને બેફામ મારમારતા તેમને મોઢા પર ઈજા થતાં તેમને સારવારમાં ખસેડાયો હતો આ અંગે ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *