જામનગર તાલુકાનાં ફલ્લા ગામની દ્વારકેશ હોટલ પાસે ગઇકાલે વહેલી સવારે જામનગરથી રાજકોટ જતી કોલેજ બસ નં જીજે 3 બી વાય 9574 ફલ્લા ગામે પહોચી ત્યારે રોડની સાઇડમા બાવળીયામા ઉતરી જતા 35 જેટલા વિધાર્થી ભાઇઓ – બહેનોનો ચમત્કારીક બચાવ થયો હતો રાજકોટની આત્મીય યુર્નીવસીટીની બસ ગઇકાલે સવારે સાડા છ વાગ્યાની આસપાસ ફલ્લા ગામ પહોચી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો વિધાર્થીઓનાં જણાવ્યા મુજબ સ્ટીયરીંગમા ખામી સર્જાતા આ બનાવ બન્યો હતો.
ફલ્લા નજીક 35 વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી યુનિ.ની બસ ખાડામાં ઉતરી ગઇ
જામનગર તાલુકાનાં ફલ્લા ગામની દ્વારકેશ હોટલ પાસે ગઇકાલે વહેલી સવારે જામનગરથી રાજકોટ જતી કોલેજ બસ નં જીજે 3 બી વાય 9574 ફલ્લા ગામે પહોચી ત્યારે…
