મોટી પરબડી વાડી વિસ્તાર મા દીપડો દેખાતા ભયનો માહોલ જોવા મળ્યો હતો હાલ લોકો દ્વારા સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી ના જાબાજ આર એફ ઓ નિહારિકાબેન પંડ્યા તેમજ સ્ટાફ ને જાણ કરતા તાત્કાલિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અન દીપડાનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. (તસવીર : રમણીક ટોપિયા)
ધોરાજીના મોટી પરબડીમાં હાહાકાર મચાવતા દીપડાનું રેસ્કયું
મોટી પરબડી વાડી વિસ્તાર મા દીપડો દેખાતા ભયનો માહોલ જોવા મળ્યો હતો હાલ લોકો દ્વારા સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી ના જાબાજ આર એફ ઓ નિહારિકાબેન…
