Site icon Gujarat Mirror

ધોરાજીના મોટી પરબડીમાં હાહાકાર મચાવતા દીપડાનું રેસ્કયું

મોટી પરબડી વાડી વિસ્તાર મા દીપડો દેખાતા ભયનો માહોલ જોવા મળ્યો હતો હાલ લોકો દ્વારા સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી ના જાબાજ આર એફ ઓ નિહારિકાબેન પંડ્યા તેમજ સ્ટાફ ને જાણ કરતા તાત્કાલિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અન દીપડાનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. (તસવીર : રમણીક ટોપિયા)

Exit mobile version