સોમનાથમાં નારિયેળની રેંકડીનું રખોપું કરતો શ્વાન

પ્રભાસ પાટણ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસેથી મેન બજાર જવાના રસ્તા સાગર દર્શન અતિથિગૃહ પાસે જવાના રોડ ના કે એક નાળિયેર ત્રોફાની રેકડી આવેલી છે જેનો…

પ્રભાસ પાટણ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસેથી મેન બજાર જવાના રસ્તા સાગર દર્શન અતિથિગૃહ પાસે જવાના રોડ ના કે એક નાળિયેર ત્રોફાની રેકડી આવેલી છે જેનો માલિક આજુબાજુમાં ચા-પાણી પીવા જતા એ રસ્તામાં રજડતો અને પાળેલ ન હોય તેવા સ્વાને પણ તે રેકડી ના માલ નારિયેળના ત્રોફા ઉપર બેસી માલિકની ગેરહાજરીમાં માલનું રક્ષણ અને રખોપા કરે છે.

કુતરો પાળેલો ન હોવા છતાં માણસ જેવી જ સમજ ધરાવી રેકડી ધારાકના માલનું વગર વેતને વફાદારીના ગુણ થી માલ ઉપર જ્યાં સુધી માલિક નથી આવતો ત્યાં સુધી બેસી રક્ષણ કરે છે તેનું સૌને આશ્ચર્ય થયેલ સાથે પશુ પ્રાણીમાં પણ કેટલીક સમજદારી હોય છે તેનું ઉદાહરણ જોવા મળેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *