Connect with us

મનોરંજન

સલમાન ખાનનું “યુ આર માઇન” સોન્ગ રિલીઝ, ભાણેજ સાથે કેમેસ્ટ્રી

Published

on

રિલીઝ સાથે જ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી


બોલિવૂડના દબંગ સલમાન ખાનનું નવું ગીત પઢજ્ઞી અયિ ખશક્ષયથ રિલીઝ થઈ ગયું છે. જેમાં તે તેના ભાણેજ અને સિંગર અયાન અગ્નિહોત્રી સાથે જોવા મળે છે.


આ ગીતની ખાસ વાત એ છે કે, તેને સલમાન ખાન અને તેના ભાણેજ અયાન અગ્નિહોત્રીએ ગાયું છે. પઢજ્ઞી અયિ ખશક્ષયથનું સંગીત વિશાલ મિશ્રાએ આપ્યું છે. જે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ હંગામો મચી ગયો હતો.અયાને કહ્યું હતું કે, સલમાન અંકલ એક લિજેન્ડ છે. જેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. પઢજ્ઞી અયિ ખશક્ષયથમાં તે અકલ્પનીય અનુભવ હતો. મને આશા છે કે, આ અમારા ફેન્સને તે ખૂબ ગમશે અને હંમેશા યાદગાર રહેશે.


આ ગીતમાં સલમાન ખાન ખૂબ જ આકર્ષક લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે સફેદ શર્ટ અને મેચિંગ પેન્ટ પહેર્યું છે. એક્ટરનો લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના ગીત પર કોમેન્ટ કરતા, એક યુઝરે લખ્યું કે વાહ, ખૂબ સરસ ગીત. જ્યારે બીજાએ લખ્યું, તે ખૂબ જ મોહક લાગી રહ્યો છે. ત્રીજાએ એક સુંદર ગીત લખ્યું.

ગુજરાત

કોર્પોરેશનની હાઉસિંગ કમિટીના ચેરમેન પદે એક વર્ષ પૂર્ણ કરતા નીતિન રામાણી

Published

on

By

રાજકોટ મહાનગરપાલિકાના હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન તરીકે નિતિનભાઈ રામાણીનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા જણાવે છે કે, વર્ષ 2021માં રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાયેલ. રાજકોટ મહાનગરપાલિકાની 05(પાંચ) વર્ષની મુદત પૈકી, પ્રથમ 2.5(અઢી) વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તરીકેની જવાબદારી 12મી સપ્ટેમ્બર,2023 સુધી સંભાળેલ હતી. રાજકોટ મહાનગરપાલિકાની બાકી રહેતી 2.5(અઢી) વર્ષની મુદત માટે રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જેમાં, રાજકોટ મહાનગરપાલિકાના હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિનાસમિતિના ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાની બીજી 2.5(અઢી) વર્ષની મુદત માટે મારી વરણી થયાના 01(એક) વર્ષમાંપ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS2કેટેગરીના 1010 આવાસો માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા, એલઆઇજી તથા એમઆઇજી કેટેગરીના કુલ 552 આવાસોનો ડ્રો કરી,શહેરના ગરીબ અને જરૂૂરીયાતમંદપરીવારજનોને આવાસોની ફાળવણી કરવામાં આવેલ છે.


પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS2કેટેગરીના 1010 આવાસો માટેના ફોર્મ બહાર પાડવામાં આવેલ. જે 1.5 ઇઇંઊં, 40.00ચો.મી.ના રહેશે. જેની કિંમત રૂ.5.50 લાખ રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઊઠજ1 અને 2, એલઆઇજી તથા આમઆઇજી કેટેગરીના કુલ 552 આવાસોનો ડ્રો તા.10/02/2024ના રોજ કરવામાં આવ્યો અને લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી.મવડી કણકોટ રોડ પર આવેલ ઊઠજ-1 તથા ઊઠજ-2 કેટેગરીના કુલ મળીને 2,304 આવાસોના લોકાર્પણ કરવામાં આવેલ.આવાસ યોજનામાં આવેલ વિવિધ ફરીયાદો અન્વયે છેલ્લા એક વર્ષમાં મુળ આસામીઓ સિવાય રહેતા માલુમ પડેલ કુલ 130 આસામીઓના આવાસો સીલ કરવામાં આવેલ. છેલ્લા એક વર્ષ દરમિયાન ઇન્સ્ટોલમેન્ટ બેઇઝ તથા નોન ઇનસ્ટોલમેન્ટ બેઇઝ આવાસ યોજનામાં મળીને કુલ રૂૂ.6,821.73 લાખની વસુલાત કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS2કેટેગરીના 1010 આવાસોનો ડ્રો કરી લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવશે. (1) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઊઠજ 2 કેટેગરીમાં ખાલી પડેલ 133 આવાસોના ફોર્મ બહાર પાડવામાં આવશે. જે 1.5 ઇઇંઊં, 40.00ચો.મી.ના રહેશે. તેની કિંમત રૂ.5.50 લાખ રહેશે. (2) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખઈંૠ કેટેગરીમાં ખાલી પડેલ 50 આવાસોના ફોર્મ બહાર પાડવામાં આવશે. જે 2.5 ઇઇંઊં, 60.00ચો.મી. ના રહેશે. તેની કિંમત રૂ.18.00 લાખ રહેશે.

Continue Reading

ક્રાઇમ

ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા ભાઈજાનના પિતા સલીમ ખાનને આપી ધમકી, પોલીસે કરી બંને આરોપીની અટકાયત

Published

on

By

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. થોડા સમય પહેલા તેના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. હવે થોડા મહિના પછી જ તેના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી એક મહિલા દ્વારા ધમકી આપવામાં આવી છે. 18 સપ્ટેમ્બરના રોજ જ્યારે સલીમ ખાન મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે એક અજાણી મહિલા તેમની પાસે આવી અને ધમકી આપતા કહ્યું: શું હું લોરેન્સ બિશ્નોઈને મોકલું?

સમગ્ર મામલો 18 સપ્ટેમ્બરનો છે. જ્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર મોર્નિંગ વોક માટે ગયા હતા. આ દરમિયાન સ્કૂટર પર સવાર મહિલા સલીમ ખાન પાસે પહોંચી અને તેને ધમકાવીને ભાગી ગઈ. વાસ્તવમાં મહિલાએ બુરખો પહેર્યો હતો. હાલમાં આ મહિલા વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીસીટીવીની મદદથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકી આપનારી મહિલા એકલી નહોતી. તેની સાથે સ્કૂટર પર એક માણસ પણ હતો. બંને સ્કૂટર પર બાન્દ્રાના બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાએ સલીમ ખાનને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી છે. બુરખા પહેરેલી મહિલાએ કહ્યું: “શું મારે લોરેન્સ બિશ્નોઈને મોકલવું જોઈએ?”

પોલીસના જણાવ્યા અનુસાર જ્યાં સલીમ ખાન મોર્નિંગ વોક કરી રહ્યો હતો. પાછળથી સ્કૂટર સવાર બે લોકો આવ્યા. જેમાંથી એક બુરખો પહેરેલો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે બુરખો પહેરનાર વ્યક્તિ પુરુષ નહીં પરંતુ મહિલા છે. જેમતેમ સલીમ ખાન પાસે સ્કૂટી રોકાઈ. મહિલાએ સલમાન ખાનના પિતાને ધમકી આપતા કહ્યું: શું હું લોરેન્સ બિશ્નોઈને મોકલું? સલીમ ખાન કંઈ સમજે કે કોઈને કહે તે પહેલા જ બંને લોકો ભાગી ગયા હતા. જો કે, આ મામલાની માહિતી તાત્કાલિક બાંદ્રા પોલીસને આપવામાં આવી હતી. હાલમાં સીસીટીવીની મદદથી એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલ આરોપી નાનો ગુનેગાર છે. જો કે તે કોઈ હિસ્ટ્રી-શીટર નથી. આ સાથે મુંબઈ પોલીસે બુરખો પહેરેલી મહિલાને પણ કસ્ટડીમાં લીધી છે. પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સ્કૂટર ચલાવનાર વ્યક્તિની ગર્લફ્રેન્ડ બુરખા પહેરેલી મહિલા હતી. અને પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ્સ કરવા તેણે બોલિવૂડના સુલતાનને ધમકાવવાની યોજના બનાવી હતી. હાલ પોલીસ દરેક એંગલથી પૂછપરછ કરી રહી છે. બંનેને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. ખરેખર, આ પહેલા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યું હતું. આ પહેલા સલમાનના ઘર અને ફાર્મહાઉસની રેસી પણ કરવામાં આવી હતી.

Continue Reading

મનોરંજન

10 મહિનામાં ચમકી આ એક્ટ્રેસની કિસ્મત!! પહેલા એક ફિલ્મ માટે લેતી હતી લાખો રૂપિયા, હવે તે કરોડોની લે છે

Published

on

By

બોલિવૂડ સ્ટાર્સની એક્ટિંગ અને ફિલ્મોની સાથે સાથે તેમની ફીને લઈને પણ ઘણી વાર ચર્ચાઓ થતી રહે છે. લીડ એક્ટરને લીડ એક્ટ્રેસ કરતા હંમેશા વધારે ફી આપવામાં આવી છે. જો કે, આજના સમયમાં, ઘણી હિરોઈન હીરોની જેમ ઊંચી ફી વસૂલે છે. ફીની બાબતમાં એક હિરોઈનનું નસીબ ચમક્યું છે. આ અભિનેત્રી 10 મહિના પહેલા સુધી 40 લાખ રૂપિયા ફી લેતી હતી. જોકે હવે તેની ફી 10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

આ અભિનેત્રી હાલમાં જ એક ફિલ્મને લઈને ચર્ચામાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. પરંતુ અભિનેત્રીએ ઘણી હેડલાઇન્સ મેળવી હતી. આ સિવાય આ અભિનેત્રીએ બોલિવૂડની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘એનિમલ’માં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે અમે અહીં અભિનેત્રી તૃપ્તિ ડિમરી વિશે વાત કરી રહ્યા છીએ.

તૃપ્તિ ડિમરીને રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ ‘એનિમલ’થી ખાસ અને મોટી ઓળખ મળી હતી. ડિસેમ્બર 2023માં રિલીઝ થયેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.તૃપ્તીએ ‘એનિમલ’માં ઝોયા રિયાઝ નામની મહિલાનું પાત્ર ભજવ્યું હતું. તે રણબીર સાથે રોમાન્સ કરતી પણ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે એનિમલ માટે 40 લાખ રૂપિયાની ફી લીધી હતી.

‘એનિમલ’ પછી તૃપ્તિ તાજેતરમાં જ વિકી કૌશલ અને એમી વિર્ક સાથે ફિલ્મ ‘બેડ ન્યૂઝ’માં જોવા મળી હતી. આ માટે અભિનેત્રીને 80 લાખ રૂપિયાની ફી આપવામાં આવી હતી.મહિનાઓ પહેલા સુધી લાખોમાં ફી લેતી તૃપ્તિએ હવે તેની ફીમાં અનેકગણો વધારો કર્યો છે. હવે અભિનેત્રી એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરી રહી છે.તૃપ્તિના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ સિવાય, તે રાજકુમાર રાવ સાથે ધડક 2 માં પણ જોવા મળશે.

Continue Reading
રાષ્ટ્રીય8 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય9 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય9 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય10 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય10 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય10 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત10 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય10 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ10 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય10 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય8 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

કચ્છ1 day ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending