જામજોધપુર કોંગ્રેસ દ્વારા ખેડૂત દિઠ 300 મણ ટેકાના ભાવે મગફળી ખરીદવા માંગ

જામ જોધપુર તાલુકા કોંગ્રસ સમિતી દ્વારા ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી ખેડૂત દીઠ 300 મણ ખરીદવાની માંગ સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડા તાલુકાના વિરોધપક્ષના…

જામ જોધપુર તાલુકા કોંગ્રસ સમિતી દ્વારા ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી ખેડૂત દીઠ 300 મણ ખરીદવાની માંગ સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડા તાલુકાના વિરોધપક્ષના નેતા જીવરામભાઈ ભરાડ જીલ્લા કોંગ્રસ સમિતી ઉપપ્રમુખ જેમી ખાંટ ની ઉપસ્થાતી માં તાલુકા ના વિવિધ ગામોના કોંગ્રેસ અગ્રણી ઓ હોદેદારો ની ઉપસ્થીતીમાં આપવામાં આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *