રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે હોદિકા દહનની તૈયારીઓ થઇ ગઇ છે. ઠેર-ઠેર હોળી ગોઠવવામાં આવી છે. આજે સવારે 10.37 કલાકે પૂનમ શરૂ થઇ છે. હોળી પ્રગટાવવાનો શુભ સમય સાંજે 6.55થી રાત્રે 9.18 વાગ્યા સુધીનો છે.
હોલિકા દહનની તૈયારી
રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે હોદિકા દહનની તૈયારીઓ થઇ ગઇ છે. ઠેર-ઠેર હોળી ગોઠવવામાં આવી છે. આજે સવારે 10.37 કલાકે પૂનમ શરૂ થઇ છે. હોળી પ્રગટાવવાનો…
