સાઉદી અરેબીયામાં એલી સાબ ફેશન શોમાં ખ્યાતનામ અભિનેત્રી જેનિફર લોપેઝે ધમાકેદાર પરફોમન્સ આપ્યું હતું. આ શોમાં વિવિધ ફેશન ડિઝાઇનના અવનવા પોશાકોનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. સીંગર એલીન ડાઇને પણ રેડ કાર્પેટમાં જલવો બતાવ્યો હતો.
સાઉદી અરેબિયામાં એલી સાબ ફેશન શોની જમાવટ
સાઉદી અરેબીયામાં એલી સાબ ફેશન શોમાં ખ્યાતનામ અભિનેત્રી જેનિફર લોપેઝે ધમાકેદાર પરફોમન્સ આપ્યું હતું. આ શોમાં વિવિધ ફેશન ડિઝાઇનના અવનવા પોશાકોનું પણ નિદર્શન કરવામાં આવ્યું…
