Site icon Gujarat Mirror

સાઉદી અરેબિયામાં એલી સાબ ફેશન શોની જમાવટ

સાઉદી અરેબીયામાં એલી સાબ ફેશન શોમાં ખ્યાતનામ અભિનેત્રી જેનિફર લોપેઝે ધમાકેદાર પરફોમન્સ આપ્યું હતું. આ શોમાં વિવિધ ફેશન ડિઝાઇનના અવનવા પોશાકોનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. સીંગર એલીન ડાઇને પણ રેડ કાર્પેટમાં જલવો બતાવ્યો હતો.

Exit mobile version