પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા અને ગંદકી કરતા વધુ 31 વેપારી ઝડપાયા

મહાપાલિકાના સોલિડવેસ્ટ મેનેમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી વધુ 31 વેપારીઓ પાસેથી 1.83 કિલો જથ્થો જપ્ત કરી…

મહાપાલિકાના સોલિડવેસ્ટ મેનેમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી વધુ 31 વેપારીઓ પાસેથી 1.83 કિલો જથ્થો જપ્ત કરી રૂા.7,900નો દંડ ફટકાર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 24/03/2025 થી 25/03/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 24/03/2025 થી 25/03/2025 એમ કુલ 2 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 31 આસામીઓ પાસેથી 1.83 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 7900/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પેા નાકટર/ સેનેટરી સબ ઇન્પેના ્કટર દ્રારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *