કુંભમેળાની માફક બંગાળમાં 52ગણા જિલ્લામાં આવેલી હુગલી નદી કે જ્યાં બંગાળની ખાડીનું સંગમ સ્થાન છે ત્યાં ગંગાસાગર મેળાનું અનેરું મહત્ત્વ છે. મકરસંક્રાંતિના પાવન અવસરે 30 લાખથી વધુ લોકોએ આ પવિત્ર સ્નાનઘાટ પર સ્નાન કર્યુ હતું. તસવીરોમાં સ્નાન માટે ઊમટતો ભાવિકોનો મહાસાગર નજરે પડે છે.
બંગાળના ગંગેશ્ર્વર મેળામાં 30 લાખ ભાવિકોનું પુણ્યસ્નાન
કુંભમેળાની માફક બંગાળમાં 52ગણા જિલ્લામાં આવેલી હુગલી નદી કે જ્યાં બંગાળની ખાડીનું સંગમ સ્થાન છે ત્યાં ગંગાસાગર મેળાનું અનેરું મહત્ત્વ છે. મકરસંક્રાંતિના પાવન અવસરે 30…
