બરવાળાના પોલારપુર ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા 18 ઝડપાયા

ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ એલ. સી. બી. પી.આઇ-એ. જી. સોલંકી, એ. એસ. આઈ. સી. એન રાઠોડ, બી. વી. લીંબોલા, હે.કો.…

ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ એલ. સી. બી. પી.આઇ-એ. જી. સોલંકી, એ. એસ. આઈ. સી. એન રાઠોડ, બી. વી. લીંબોલા, હે.કો. પી.ડી. વાળા, બળદેવસિંહ લીંબોલા, રાજેન્દ્રસિંહ ડોડીયા સહિતના એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે બરવાળા તાલુકાના પોલારપુર ગામની સીમ વિસ્તારમાં પાટી માર્ગે આવેલ ઉપેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ ની વાડીએ ઘોડીપાસા નો જુગાર રમતા 18 ઇસમોને પોલીસે રોકડા રૂૂપિયા 82,410 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા જેમાં(1) ઉપેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ રહે. રાણપરી તા. બરવાળા જી.બોટાદ(2) હરશ્યામસિંહ લધુભા રાઠોડ રહે. રાણપરી તા.બરવાળા (3) શંકરભાઇ માનસંગભાઇ સોલંકી રહે. બરવાળા જી. બોટાદ(4) દશરથભાઇ જીકાભાઇ બાવળીયા રહે.બરવાળા જી. બોટાદ(5) જયવીરભાઇ ભુરૂૂભાઇ ખાચર રહે. બરવળા જી. બોટાદ(6) માલદેવસિંહ વનરાજસિંહ ઝાલા રહે. બરવાળા (7) ધર્મેન્દ્રસિંહ ભીખુભા ઝાલા રહે.બરવાળા જી. બોટાદ(8) ભુપેન્દ્રસિંહ અરવિંદસિંહ ઝાલા રહે.બરવાળા જી.બોટાદ(9) પાર્થરાજસિંહ દિલીપસિંહ મોરી રહે.બરવાળા જી.બોટાદ(10) અજયભાઇ ઉર્ફે લારો નારણભાઇ જાદવ રહે. બરવાળા જી.બોટાદ(11) જયરાજ બાબભાઇ ખાચર રહે. બરવાળા જી.બોટાદ(12) સાજીદ સીરાજભાઇ ચુડેસરા રહે. બરવાળા જી. બોટાદ(13) ગણેશભાઇ કરશનભાઇ ગળીયલ રહે. બરવાળા (14) શીવરાજભાઇ આલકુભાઇ વાળા રહે. બરવાળા જી. બોટાદ (15) પરેશભાઇ નંદલાલભાઇ પરમાર રહે. બરવાળા (16) વીક્રમભાઇ બળવંતભાઇ મકવણા રહે.બરવાળા (17) રાહુલભાઇ રાજેશભાઇ ધોલેરીયા રહે.બરવાળા જી. બોટાદ (18) કીરીટસિંહ ઘનશ્યામસિંહ બારડ રહે.બરવાળા જી.બોટાદ ને બોટાદ એલ.સી.બી. પોલીસે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *