રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય સગીરા ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા સગીરાની માતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વધુ વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશ, હાલ વાવડી વિસ્તારમાં માતા-પિતા સહિત પરિવાર સાથે રહેતી.14 વર્ષની સગીરા ગઈ કાલે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ આસપાસ સગા સંબંધીને ત્યાં તપાસ કરતા સગીરાનો કોઈ પતો ન લાગતા સગીરાની માતાએ તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઈ. એચ.એમ. મહારાજે તપાસ હાથ ધરી છે.
વાવડી પાસે ઝૂંપડામાં રહેતી 14 વર્ષની સગીરાનું અપહરણ, માતાએ ફરિયાદ નોંધાવી
રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય સગીરા ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા સગીરાની માતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વધુ વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશ, હાલ…
