વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લા પ્રમુખ કૌશિક સરધારા જન્મદિવસની ખુબ ખુબ શુભકામના..

રાજકોટ શહેરની અંદર અનેક નાના મોટા સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલા અને છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ માં ખૂબ સેવાકીય કામગીરી કરી રહ્યા છે. સુખ અને…

રાજકોટ શહેરની અંદર અનેક નાના મોટા સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલા અને છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ માં ખૂબ સેવાકીય કામગીરી કરી રહ્યા છે. સુખ અને દુઃખમાં ખૂબ લોકોને મદદરૂપ થઈ સેવાય યજ્ઞમાં પોતાનું જીવન આખું વિતાવી રહ્યા છે
શુભકામના.સામાજીક પ્રવૃતિ કરી હતી. અને પાટીદાર સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. આજે તેમના જન્મદિને ખુબ ખુબ શુભેચ્છાઓ મળી રહી છે.

ત્યારે મિત્રો સર્કલ અને પરિવાર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે ટેલીફોનિક સામાજીક પ્રવૃતિ કરી હતી. અને પાટીદાર સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. આજે તેમના જન્મદિને ખુબ ખુબ શુભેચ્છાઓ મળી રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અને ટ ટેલીફોનિક થી શુભકામના જન્મદિવસની શુભકામના હંમેશાની જેમ હસતા રહો. તમારો દિવસ અને આવનારું વર્ષ ખુશીઓથી ભરેલું રહે.જન્મદિવસ ની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *