ગોંડલ નાં ગુંદાળા ફાટક થી થોડે દુર બપોર નાં સુમારે વેરાવળ થી બાંદ્રા જઇ રહેલી ટ્રેન હેઠળ અજાણ્યા યુવાને પડતુ મુકી આત્મહત્યા કરી હતી.બનાવ નાં પગલે રેલ્વે પોલીસ નાં એએસઆઇ ફીરોઝભાઇ ઘટના સ્થળે દોડી જઇ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. મૃતક અંદાજે વીસ વર્ષ નો છે.જેના કાંડા પર ઓમ ત્રોફાલેલુ છે.હાલ અજાણ્યા યુવાન નાં મૃતદેહ ને ગોંડલ સરકારી હોસ્પિટલે રખાયો છે.વાલી વારસોએ ગોંડલ રેલ્વે પોલીસ નાં ફીરોઝભાઇ અથવા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ટ્રેન હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાનનો આપઘાત
ગોંડલ નાં ગુંદાળા ફાટક થી થોડે દુર બપોર નાં સુમારે વેરાવળ થી બાંદ્રા જઇ રહેલી ટ્રેન હેઠળ અજાણ્યા યુવાને પડતુ મુકી આત્મહત્યા કરી હતી.બનાવ નાં…
