મોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોરબીના લખધીરપુર રોડ પર માટીના ઠગલા પાસેએક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી…

મોરબીના લખધીરપુર રોડ પર માટીના ઠગલા પાસેએક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના લખધીરપુર રોડ પર એન્ટીક સિરામિક તથા પોસીયોસ વેરહાઉસ વચ્ચે આવેલ માટીના ઠગલા પાસેથી અજાણ્યો પુરુષ (ઉ.40)નો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા આધેડનું મોત
મોરબીના રવાપર રોડ પર નરસંગ બ્લુમાં રહેતા આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના રવાપર રોડ પર નરસંગ બ્લુમાં રહેતા કિશોરભાઈ વિનોદભાઈ ચંદારાણા એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *