સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માતમાં બે સફાઇ કામદારના મોત થયા છે. જેમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી. કોઇપણ સેફટીના સાધનો વગર ભુગર્ભ ગટરની સફાઇ કરવા ઉતર્યા હતા. ઝેરી ગેસને લીધે શ્ર્વાસ રૂંધાતા બન્નેના મોત થયાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇકર્મીના ગુંગળાઇને મોત
સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માતમાં બે સફાઇ કામદારના મોત થયા છે. જેમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી. કોઇપણ સેફટીના સાધનો વગર ભુગર્ભ ગટરની સફાઇ કરવા ઉતર્યા હતા.…
