વેરાવળમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

પોલીસે 97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો ગીર સોમનાથ એલ.સી.બી. એ બાતમીના આધારે વેરાવળમા જાહેર રસ્તા પર પ્રવિણગીરી મોતી ગીરી મેઘનાથી તથા ચિરાગ કનકભાઈ પંડીયા રહે.વેરાવળ…

પોલીસે 97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

ગીર સોમનાથ એલ.સી.બી. એ બાતમીના આધારે વેરાવળમા જાહેર રસ્તા પર પ્રવિણગીરી મોતી ગીરી મેઘનાથી તથા ચિરાગ કનકભાઈ પંડીયા રહે.વેરાવળ ને હાલ માં ચાલી રહેલ 20-20 વિશ્વ કપની બીજી સેમી ફાઇનલની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન ક્રિકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમતા ને રમાડતા આરોપી ચિરાગ ના કબજામાં રહેલા મોબાઇલ ફોનમાં વિિંાંત ://યાશભયડ્ઢભવ.ભજ્ઞળ નામની વેબસાઇટ ઉપર હારજીતનો પૈસાથી દાવ લગાવી ક્રિકેટ સટ્ટા રમતા બન્નેને રોકડા રૂૂા.57 હજાર તથા મોબાઇલ 2 રૂૂા.30 હજાર અને મોટર સાયકલ રૂૂા.10 હજાર મળી કુલ રૂૂા.97,000 ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *