ઉપલેટા તાલુકાનો મોજ ડેમ ઓવરફ્લો થતાં ત્રણ પાટિયા બે ફૂટ ખોલાયા

ઉપલેટા તાલુકાના મોજ ડેમ ગઈકાલે રાત્રે ઓવરફ્લો થતાં ડેમના ડેમના ત્રણ પાટીયા બે ફૂટ ખોલવામાં આવેલ હતા ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમમાં…

ઉપલેટા તાલુકાના મોજ ડેમ ગઈકાલે રાત્રે ઓવરફ્લો થતાં ડેમના ડેમના ત્રણ પાટીયા બે ફૂટ ખોલવામાં આવેલ હતા ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમમાં પાણીની આવક થતા 42 ફૂટ હતું તે વધીને 44 ફૂટ થતા ડેમો થયેલ છે ડેમો બ્લોક કરતા ડેમના ત્રણ પાટિયા બે ફૂટ ખોલવામાં આવેલા હતા ગઢાળા ના માજી સરપંચ આહીર નારણભાઈ ડેમ ઉપર જઈને શ્રીફળ તથા ચુંદડી તથા ફુલ પધરાવેલ હતી પાણીને વધાવેલ હતા ઉપલેટા તાલુકામાં વેણુ ડેમ બે અગાઉથી ઓવરફ્લો છે તાલુકા 15 ગામડા તથા ઉપલેટા તથા ભાયાદર પીવાના પાણી તથા ખેતીના પાણીનો લાભ મળશે ખેતી ઉપલેટા તાલુકાના ખેડૂતો ખુશી જોવા મળેલ છે ડેમ નીચે આવતા ગઢાળા તથા સેવંત્રા તથા મોજીરા તથા વાડલા તથા ખાખી જાળીયા તથા ઉપલેટા ગામોને નદીના પટમાં અવરજવર કરવી નહીં તેમ તંત્ર તરફથી ચેતવણી આપવામાં આવેલ હતી. (તસવીર: નિમિષ ચોટાઈ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *