વિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયો છે. કાશ્મીરના તુલીપ ગાર્ડનથી માંડીને ઇઝરાયલ સુધી કુદરતના આ નયનરમ્ય નજારાને નિહાળવા લોકો ઉમટી રહયાં છે. તસવીરમાં ઇઝરાયલ-ગાઝા સરહદ પરની અદ્ભૂત તસવીરો, વોશિગ્ટનમાં ચેરી બ્લોસમની મનને શાંત કરતી તસવીરો, જર્મનીના કુદરતી નજારાને માણતું કપલ, બ્રિટનના ગાર્ડનનો અદ્ભૂત નજારો વગેરે અદ્ભૂત દ્દશ્યો નજરે પડે છે.
વિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયો
વિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયો છે. કાશ્મીરના તુલીપ ગાર્ડનથી માંડીને ઇઝરાયલ સુધી કુદરતના આ નયનરમ્ય નજારાને નિહાળવા લોકો ઉમટી રહયાં છે. તસવીરમાં ઇઝરાયલ-ગાઝા સરહદ પરની અદ્ભૂત…
