જામનગરમાં પટેલ યુવક મંડળનો પ્રસિદ્ધ ‘અંગારા રાસ’

જામનગરમા રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા યોજાતી ગરબીમાં પુરૂૂષ ખેલૈયાઓ દ્વારા રમવામાં આવતો ‘અંગારા રાસ’ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.અંગારા રાસ તથા મશાલ રાસમાં ખેલૈયાઓ આગ…

જામનગરમા રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા યોજાતી ગરબીમાં પુરૂૂષ ખેલૈયાઓ દ્વારા રમવામાં આવતો ‘અંગારા રાસ’ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.અંગારા રાસ તથા મશાલ રાસમાં ખેલૈયાઓ આગ સાથે રમે છે.

અંગારા પર નૃત્ય કરી ગરબે ઘૂમતા ખેલૈયાઓ જાણે ભક્તિ માર્ગમાં ઉગ્ર તપસ્યાનું પ્રતિક હોય એમ જણાય છે. આ જોખમી રાસમાં મહારથ મેળવવા માટે ખેલૈયાઓ મહિનાઓ પ્રેક્ટીસ કરતા હોય છે અને નવરાત્રિમાં પ્રતિદિન ‘અંગારા રાસ’ જમાવટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *