ઇરાની બંદરો પર અમેરિકી નાકાબંધી બોમ્બમારા સમાન છે તો યુદ્ધવિરામની વાત કયાં આવી? ઇરાની પ્રવકતાએ અમેરિકી દંભનો કર્યો વિરોધ મધ્યસ્થીમાં પાકિસ્તાનનો પનો ટુંકો પડતા…
View More કોકડું વધુ ગુંચવાયું: ટ્રમ્પના એકતરફી યુદ્ધવિરામને ઇરાને ફગાવ્યુંworld
ભારતને સસ્તું તેલ આપતા ઈરાકનો 15 વર્ષથી બંધ બોર્ડર રૂટ ખુલ્યો
ભારત જે દેશો પાસેથી કાચું તેલ ખરીદે છે, તેમાં સામેલ ઈરાક માટે એક મોટો ફેરફાર થયો છે. ઈરાક અને સીરિયા વચ્ચે 10 વર્ષથી વધુ સમયથી…
View More ભારતને સસ્તું તેલ આપતા ઈરાકનો 15 વર્ષથી બંધ બોર્ડર રૂટ ખુલ્યોચિંતા કરોમા…પૃથ્વીનું આયુષ્ય હજુ 200 કરોડ વર્ષ
સૂર્યની અસહ્ય ગરમીથી આવશે અંત, સુપર કમ્પ્યુટર થકી ભવિષ્યવાણી દુનિયા ક્યારે ખતમ થશે? આ સવાલ ઘણા લોકોના મનમાં વારંવાર આવતો હોય છે. વિવિધ ભવિષ્યવાણીઓમાં પૃથ્વીના…
View More ચિંતા કરોમા…પૃથ્વીનું આયુષ્ય હજુ 200 કરોડ વર્ષભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો બીજો રાઉન્ડ, ટૂંક સમયમાં મળી શકે છે ગૂડ ન્યૂઝ
વોશિંગ્ટનમાં બન્ને દેશોનાં પ્રતિનિધિ મંડળો વચ્ચે મંત્રણા વોશિંગ્ટનમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા અંગે વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂૂ થયો છે. આ મુદ્દાઓ પર ચર્ચા…
View More ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો બીજો રાઉન્ડ, ટૂંક સમયમાં મળી શકે છે ગૂડ ન્યૂઝઇરાન ડીલ નહીં સ્વીકારે તો બોમ્બ ફૂટશે, કરાર આગળ વધારવાની શક્યતા નથી: ટ્રમ્પ
કરાર વગર હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે, બેઠકમાં ઇરાન આવશે કે નહીં તે અંગે અસ્પષ્ટતા ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ…
View More ઇરાન ડીલ નહીં સ્વીકારે તો બોમ્બ ફૂટશે, કરાર આગળ વધારવાની શક્યતા નથી: ટ્રમ્પશાંતિ મંત્રણાના સસ્પેન્સ વચ્ચે કાલે યુદ્ધવિરામ ખતમ
અમેરિકાના સાત વિમાનોનો કાફલો ઇસ્લામાબાદમાં પહોંચ્યો, જે.ડી. વાન્સ અંગે શંકા, ઇરાને બેઠકમાં જોડાવાનો ઇનકાર કરી દેતા વિશ્ર્વભરમાં ઉત્તેજના ઇરાન-અમેરિકા વચ્ચે યુધ્ધવિરામ માટે આજે પાકિસ્તાનમાં શરૂ…
View More શાંતિ મંત્રણાના સસ્પેન્સ વચ્ચે કાલે યુદ્ધવિરામ ખતમએઆઈની અસરો વિશે લેકન સાચો પડે તો સારું
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના કારણે ભવિષ્યમાં નોકરીઓ પર કેવી અસર પડશે એ વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં મોટા ભાગે એવો સૂર નિકળે…
View More એઆઈની અસરો વિશે લેકન સાચો પડે તો સારુંચીન સાથે ડીલ ખતમ કરો નહીં તો 100 ટકા ટેરિફ : કેનેડાને ટ્રમ્પની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તે ચીન સાથે ટ્રેડ ડીલ સમાપ્ત નહીં કરે તો અમેરિકા તેના પર 100%…
View More ચીન સાથે ડીલ ખતમ કરો નહીં તો 100 ટકા ટેરિફ : કેનેડાને ટ્રમ્પની ધમકીભારત-અમેરિકા વચ્ચે વોશિંગ્ટનમાં વાટાઘાટો શરૂ
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની વાટાઘાટોને નવી ગતિ મળી છે. આ કરારના પ્રથમ તબક્કાની વાતચીત માટે ભારતીય પ્રતિનિધિમંડળ આજે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં…
View More ભારત-અમેરિકા વચ્ચે વોશિંગ્ટનમાં વાટાઘાટો શરૂદક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારતમાં વડાપ્રધાન સાથે બેઠક
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ હાલમાં ભારતની મુલાકાતે છે. આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર…
View More દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારતમાં વડાપ્રધાન સાથે બેઠક