ગુજરાત1 month ago
દીવના હરતા ફરતા રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં રેકોર્ડિંગ કરતો મોબાઇલ પકડાયો
દીવમાં સહેલાણીઓના આકર્ષણ સમી કુઝ ટાઇપનું હરતું ફરતું રેસ્ટોરન્ટ છે જેમાં દરિયામાં થોડા અંતર સુધી પ્રવાસીઓને લઇ જાય છે. આજે આ ફલોટેલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂૂમમાં એક...