વિસાવદરમાં વોર્ડ નંબર 1ની મહિલાઓએ મૂળભૂત સુવિધાઓના અભાવ સામે આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની હાજરીમાં નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને…
View More વિસાવદરમાં ઇટાલિયા ફાઇટિંગ મોડમાં, નગરપાલિકા કચેરીએ મોરચો કાઢયોVisavadar
ભાજપનો કાર્યકર કયારેય હારતો નથી, જીતે છે, કાં તો શીખે છે: કિરીટ પટેલ
વિસાવદરમાં પરાજય બાદ ગોપાલ ઇટાલિયાને પાઠવ્યા અભિનંદન ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતુ, જેનું પરિણામ જાહેર થયું છે. જેમાં…
View More ભાજપનો કાર્યકર કયારેય હારતો નથી, જીતે છે, કાં તો શીખે છે: કિરીટ પટેલરાજકોટ આપે વિસાવદરની જીતનો વિજયોત્સવ મનાવ્યો
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો 17 હજારથી વધુ મતોથી વિજય થયો છે. આ જીતથી આપમૌં નવો સંચાર થયો છે…
View More રાજકોટ આપે વિસાવદરની જીતનો વિજયોત્સવ મનાવ્યોવિસાવદરમાં 17,581 મતની જંગી લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજય
જીત બાદ ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા ઝીંદાબાદ નારા લગાવ્યા, કેટલાય રાજકિય પંડિતો અવાચક જૂનાગઢ વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું. જેમા ગુજરાતના…
View More વિસાવદરમાં 17,581 મતની જંગી લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજયવિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠ
પેટાચૂંટણીમાં વિજય બાદ અરવિંદ કેજરીવાલ ફૂલ ફોર્મમા ગુજરાતમાં યોજાયેલી તાજેતરની પેટાચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી (અઅઙ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ…
View More વિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠપ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજન
ભાજપના તમામ ચક્રવ્યૂહ ભેદીને ગોપાલ ઈટાલિયાએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા, ઈટાલિયાના વિજય સરઘસમાં જવાહર ચાવડાના જિંદાબાદના નારા લાગ્યા વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપને…
View More પ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજનવિસાવદરમાં ગત ચૂંટણી કરતા 6.88% મતદાન વધ્યું, કુલ 56.89%
સવારે 4 કલાકમાં 28.11 ટકા પડી ગયા, બપોરે 11 પછી 7 કલાકમાં ફકત 28.74 ટકા મતો માંડ પડ્યા વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગુરૂૂવારે સવારે…
View More વિસાવદરમાં ગત ચૂંટણી કરતા 6.88% મતદાન વધ્યું, કુલ 56.89%વિસાવદરમાં પ્રચાર પડઘમ બંધ, નેતાઓની ડોર-ટુ-ડોર દોડધામ, ગુરુવારે મતદાન
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આગામી તારીખ 19 જુને મતદાન સાંજે 6 કલાકે પૂરું થશે. ત્યારે ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાન પૂરું થવાના સમયની તુરત…
View More વિસાવદરમાં પ્રચાર પડઘમ બંધ, નેતાઓની ડોર-ટુ-ડોર દોડધામ, ગુરુવારે મતદાનવિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયું
બેલેટ તથા કંટ્રોલ યુનિટ અને VVPAT કયા મતદાન મથક પર જશે તે નિર્ધારિત થયું વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે જનરલ ઓબ્ઝર્વર હીરાલાલ, પ્રાંત અને…
View More વિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયુંવિસાવદર જીતવા ભાજપ ફુલ એક્શનમાં, નેતાઓની ફોજ ઉતારી
મુખ્યમંત્રી-પાટીલ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ત્રણ દિવસનો મુકામ, સંતો-આગેવાનો સાથે બેઠક યોજી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે…
View More વિસાવદર જીતવા ભાજપ ફુલ એક્શનમાં, નેતાઓની ફોજ ઉતારી