દિશા પટની અને તલવિંદર સિંહ વચ્ચે નિકટતા વધી બંને એકબીજાના હાથમાં હાથ નાંખીને જતા જોવા મળ્યાચાહકોને બંનેની જોડી પસંદ આવી રહી છે. તાજેતરમાં, દિશા અને…
View More દિશા પટની-તલવિંદર સિંહની નિકટતા વધી, વીડિયો વાયરલvideo viral
VIDEO: રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો!! વૃદ્ધે જાહેરમાં કિશોરી સાથે કર્યા અડપલાં
રાજકોટમાંથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાહેર રસ્તા પર પૌત્રીની ઉંમરની કિશોરી સાથે અડપલાં કરતાં વૃદ્ધના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો…
View More VIDEO: રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો!! વૃદ્ધે જાહેરમાં કિશોરી સાથે કર્યા અડપલાંવડિયામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો ઓડિયો વાઇરલ થતાં ભાજપ નેતા પાવડો લઇ મારવા દોડ્યા
ભાજપ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા દ્વારા કરાયેલ હુમલાનો વીડિયો વાયરલ અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ના મારુતિનગર વિસ્તાર મા હાલ…
View More વડિયામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો ઓડિયો વાઇરલ થતાં ભાજપ નેતા પાવડો લઇ મારવા દોડ્યાવડોદરામાં ધોનીના કાફલા પાછળ ત્રણ યુવકોએ બાઇક દોડાવી, વીડિયો વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને યુવા પેઢીના આઈડલ એમ.એસ. ધોનીની વડોદરા મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક ખાનગી…
View More વડોદરામાં ધોનીના કાફલા પાછળ ત્રણ યુવકોએ બાઇક દોડાવી, વીડિયો વાયરલસંસદમાં પાલતુ કૂતરા સાથે પહોંચી રેણુકા ચૌધરી, વિડીયો વાયરલ, ભાજપે “લોકશાહીનું અપમાન” ગણાવ્યું.
સંસદના શિયાળુ સત્રના આજે (સોમવાર, ૧ ડિસેમ્બર) પહેલા દિવસે જ કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી એક અનોખા વિવાદમાં ફસાઈ ગયા. તેઓ પોતાના પાલતુ કૂતરા સાથે…
View More સંસદમાં પાલતુ કૂતરા સાથે પહોંચી રેણુકા ચૌધરી, વિડીયો વાયરલ, ભાજપે “લોકશાહીનું અપમાન” ગણાવ્યું.પત્ની એટલે આનંદનું અદભૂત રમકડું: રામભદ્રાચાર્યજીએ ‘જ્ઞાન’ પીરસ્યું
જગદગુરુનો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર જગદગુરુ રામભદ્રાચાર્યનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પત્નીઓ માટેના અંગ્રેજી શબ્દ પર ટિપ્પણી કરતા જોવા…
View More પત્ની એટલે આનંદનું અદભૂત રમકડું: રામભદ્રાચાર્યજીએ ‘જ્ઞાન’ પીરસ્યુંમુંબઇમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, વિવાદ થતા તાબડતોબ પૂજારીની ધરપકડ
માતાજીએ સ્વપ્નમાં આવી શૃંગાર માગ્યાનો પૂજારીનો બચાવ મુંબઈનો એક વીડિયો વાઇરલ છે. તેમાં જોવા મળી રહ્યું છે કે ચેમ્બુર વિસ્તારના એક મંદિરમાં હિંદુ દેવી કાલી…
View More મુંબઇમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, વિવાદ થતા તાબડતોબ પૂજારીની ધરપકડમહિલાએ આંખમાં મરચું છાંટયું, સોનીએ 17 ફડાકા ઝીંકયા
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી. ગ્રાહક બનીને આવેલી મહિલાએ અચાનક તેના હાથમાં રહેલા મરચાનો…
View More મહિલાએ આંખમાં મરચું છાંટયું, સોનીએ 17 ફડાકા ઝીંકયાગીરમાં સિંહબાળ સાથે યુવકના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ, વન વિભાગ હરકતમાં
ગીરના જંગલ વિસ્તારમાં બે સિંહબાળો સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વીડિયોમાં એક યુવક સિંહબાળોને પોતાની ગાડીમાં ખોળામાં બેસાડી રમાડતો…
View More ગીરમાં સિંહબાળ સાથે યુવકના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ, વન વિભાગ હરકતમાંવડોદરાની શાળાના વિદ્યાર્થીઓની જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ
વડોદરા શહેરમા વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારીની એક ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના સયાજીનગર ગૃહની સામે…
View More વડોદરાની શાળાના વિદ્યાર્થીઓની જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ