દોઢ વર્ષથી વિકાસ કામો- મંજૂરીઓ બંધ, મુખ્યમંત્રી સુધી રજૂઆત વેરાવળ-પાટણ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસો. દ્વારા નગરપાલિકામાં સુડાના નિર્ણયથી થતા અન્યાય બાબતે રાજ્યના મુખ્યમંત્રી તથા…
View More વેરાવળમાં નવી ગાઇડ લાઇનથી વિકાસ ઠપ: બિલ્ડરોનો આક્રોશVeraval
વેરાવળમાં રખડતા શ્ર્વાનનો ત્રાસ: છેલ્લા ચાર મહિનામાં 1200થી વધુ લોકોને કરડ્યા
જાહેર સ્થળોએ શ્ર્વાનોના ટોળા જોવા મળતા નાગરિકો રાત-દિવસ ભયના માહોલમાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાં રખડતા શ્વાન નો ત્રાસ સતત વધી રહ્યો છે.…
View More વેરાવળમાં રખડતા શ્ર્વાનનો ત્રાસ: છેલ્લા ચાર મહિનામાં 1200થી વધુ લોકોને કરડ્યાવેરાવળમાં બોટ દ્વારા લવાયેલો 400 પેટી દારૂ ઝડપાયો
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસ.એમ.સીનો દરોડો, 13ની ધરપકડ વેરાવળ શહેરમાં થર્ટી ફસ્ટ પૂર્વે દરિયાઈ માર્ગે આવેલ લાખોની કિંમતનો 400 પેટી જેટલો વિદેશી દારૂૂનો જથ્થો સ્ટેટ…
View More વેરાવળમાં બોટ દ્વારા લવાયેલો 400 પેટી દારૂ ઝડપાયોવેરાવળમાં બે મોટર સાઇકલમાં એકસરખી નંબર પ્લેટ લગાવી ફરતો શખ્સ ઝડપાયો
બેંકની લોન ચાલુ હોય અને ફાઇનાન્સવાળા મોટરસાઇકલ શોધતા હોવાથી કર્યું કારસ્તાન વેરાવળમાં અલગ અલગ મોટર સાયકલમાં એક જ સરખી નંબર પ્લેટ લગાવી મોટર સાયકલ નંબર…
View More વેરાવળમાં બે મોટર સાઇકલમાં એકસરખી નંબર પ્લેટ લગાવી ફરતો શખ્સ ઝડપાયોવેરાવળમાં સ્થાનિક પોલીસ ફીફા ખાંડતી રહી એસ.એમ.સી. એ વિદેશી દારૂ ભરેલી બોટ ઝડપી
વેરાવળ બંદરે નામચીન જગ્યાએ અનેક ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય ત્યાં ગાંધીનગર એસ.એમ.સી એ વ્હેલી સવારે વિદેશી દારૂૂ ભરેલી બોટ ઝડપેલ હતી તેમાં 10,000 થી વધુ…
View More વેરાવળમાં સ્થાનિક પોલીસ ફીફા ખાંડતી રહી એસ.એમ.સી. એ વિદેશી દારૂ ભરેલી બોટ ઝડપીવેરાવળમાં સામાન્ય બોલાચાલીમાં સાળાના હાથે બનેવીની હત્યા
વેરાવળ શહેરની મુખ્ય બજારમાં શાંતિપૂર્ણ ગણાતી વહેલી પરોઢે અચાનક લોહિયાળ ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અત્રે ના સુભાષ રોડ પર દેવી…
View More વેરાવળમાં સામાન્ય બોલાચાલીમાં સાળાના હાથે બનેવીની હત્યાવેરાવળમાંથી વધુ બે શંકાસ્પદ કાશ્મીરી ઝડપાયા, પોલીસ પૂછપરછ
વેરાવળ શહેરના રામ ભરોસા ચોક વિસ્તારમાંથી એસ ઓ જી ગીર સોમનાથ દ્વારા બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બંને યુવકો…
View More વેરાવળમાંથી વધુ બે શંકાસ્પદ કાશ્મીરી ઝડપાયા, પોલીસ પૂછપરછવેરાવળના ભાલકામાં પશુધનના ઘાસચારા માટેના ખુલ્લા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી
વેરાવળ ના ભાલકા વિસ્તારમાં પશુધનના ઘાસચારા માટે રાખવામાં આવેલા ખુલ્લા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજાભાઈ લખમણભાઈ ચોપડાના ઘાસચારાના ખુલ્લા ગોડાઉનમાં અચાનક આગ…
View More વેરાવળના ભાલકામાં પશુધનના ઘાસચારા માટેના ખુલ્લા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીવેરાવળમાં લાઇન ફિશિંગ કરતા ચાર હોડીના લોકો સામે ગુનો
ગીર સોમનાથ જીલ્લાના દરિયામાં ગેરકાયદેસર એલોઝન એલ.ઇ.ડી. લાઇટો વિપુલ પ્રમાણમાં રાખી લાઈટ ફીશીંગ કરતા ચાર હોડી માલીકો, સંચાલકો વિરૂૂધ્ધ ગીર સોમનાથ પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ…
View More વેરાવળમાં લાઇન ફિશિંગ કરતા ચાર હોડીના લોકો સામે ગુનોપત્નીની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરી લેતાં બે દીકરાઓ નોંધારા બન્યા
વેરાવળ તાલુકાના ડારી ગામે પત્નીની હત્યા કરી પતિ ફરાર થયો હતો. આ ફરાર પતિ નો મૃતદેહ ગામ ની કબ્રસ્તાન ની દરગાહ માં મળી આવ્યો છે.…
View More પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરી લેતાં બે દીકરાઓ નોંધારા બન્યા