વેરાવળમાં ડિઝિટલ અરેસ્ટ કરી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા

વેરાવળ શહેરમાં થોડા દિવસો પહેલા ઓનલાઇન પાર્સલ મોકલવા નુ જણાવી મહિલા ને તેમના પરિવારને પોલીસ તેમજ ઇન્કમટેક્ષ માં ફસાવી દેવાની ધમકી આપી ઓનલાઇન રૂૂપિયા ટ્રાન્સફર…

View More વેરાવળમાં ડિઝિટલ અરેસ્ટ કરી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા

વેરાવળના પોષ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાતા ચકચાર

વેરાવળના પોષ વિસ્તાર મોદી વાડી ગંગાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ચાલતી અનૈતિક દેહવ્યાપાર પ્રવૃત્તિનો આસપાસ રહેતા રહીશોએ પર્દાફાશ કર્યો છે. આ ગોરખધંધા થી ત્રાસી ગયેલા…

View More વેરાવળના પોષ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાતા ચકચાર

વેરાવળમાં રાહદારી મહિલાની નામચીન શખ્સે છેડતી કરતા લોકોમાં ભારે રોષ

વેરાવળની વાણંદ સોસાયટીમાં ચાલીને જતી પ્રજાપતિ સમાજની એક પરિણીતાની છેડતી અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નામચીન બુટલેગર રાજુ સિંધી કરતા લોકોમાં રોષ પ્રવર્તેલ છે. આ ઘટનાને…

View More વેરાવળમાં રાહદારી મહિલાની નામચીન શખ્સે છેડતી કરતા લોકોમાં ભારે રોષ

વેરાવળમાં કથિત કૂટણખાના પર જનતા રેડ, દ્વારકાની યુવતી અને દલાલની ધરપકડ

વેરાવળના મોદી વાડી અને ગંગાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી કથિત અનૈતિક પ્રવૃત્તિને લઈને સ્થાનિકોએ જનતા રેડ કરી. આ દરોડામાં દ્વારકાની એક યુવતી અને કથિત…

View More વેરાવળમાં કથિત કૂટણખાના પર જનતા રેડ, દ્વારકાની યુવતી અને દલાલની ધરપકડ

વેરાવળમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, બોટાદથી લાવ્યાની કબુલાત

વેરાવળ શહેર માંથી માદક પદાર્થ ગાંજા ના લીલા ભેજવાળા ગાંજાનો જથ્થો રૂૂા.16,480 તથા અન્ય મુદામાલ સહિત કૂલ રૂૂા.31780 ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી…

View More વેરાવળમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, બોટાદથી લાવ્યાની કબુલાત

વેરાવળની ખાનગી શાળાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ

વિદ્યાર્થીઓના હિતને અનુલક્ષી શિક્ષણ વિભાગના માપદંડને યોગ્ય રીતે અનુસરવા તાકીદ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલનાં માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.આર.નંદાણીયા તેમજ…

View More વેરાવળની ખાનગી શાળાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ

વેરાવળ અને ઉના તાલુકામાં બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજના વહન અને ખનન સામે તંત્રની કાર્યવાહી

ગીર સોમનાથ કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ની ટીમ દ્વારા વેરાવળ અને ઉના તાલુકાના વાવરડા ગામ તપાસ કરવામાં આવી હતી.…

View More વેરાવળ અને ઉના તાલુકામાં બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજના વહન અને ખનન સામે તંત્રની કાર્યવાહી

વેરાવળના ભીડિયા વિસ્તારમાં ગટરના પાણીની રેલમછેલથી રોગચાળાનો ભય

વેરાવળના ભીડીયા વિસ્તારમાં છાશવારે ગટરના પાણીનો ભરાવો થવા ના કારણે ગટર પાણી ચોતરફ ફરી વળે છે. ગટરના પાણી ભરાવાના કારણે રહીશો ને પારાવાર મુશ્કેલી નો…

View More વેરાવળના ભીડિયા વિસ્તારમાં ગટરના પાણીની રેલમછેલથી રોગચાળાનો ભય

વેરાવળના વાવડી (આદ્રી) ગામે હત્યા કરનાર આરોપીની ધરપકડ

કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસની તજવીજ ગઇ કાલ તા.06/09/2025 ના રોજ ફરીયાદી-દિપકભાઇ સીદીભાઇ મેવાડા ઉ.વ.47 ધંધો.ટ્રક ડ્રાઇવર રહે.વાવડી શિવ ભવાની પાન પાર્લરની બાજુમા તા.વેરાવળ…

View More વેરાવળના વાવડી (આદ્રી) ગામે હત્યા કરનાર આરોપીની ધરપકડ

વેરાવળમાં ડિજિટલ અરેસ્ટ કરતા બિલ્ડરની પત્નીનો આપઘાત

પરિવારને ફસાવી દેવાની ધમકી આપતા ઝેરી ટીકડા ખાઇ જિંંદગી ટૂંકાવી: બે વોટ્સએપ નંબર સામે ગુનો નોંધાયો સાયબર ફ્રોડ અને ડીજીટલ અરેસ્ટના બનાવોમાં અત્યાર સુધી રોકડ…

View More વેરાવળમાં ડિજિટલ અરેસ્ટ કરતા બિલ્ડરની પત્નીનો આપઘાત