વંથલીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજા પર તેમના ઘરની બહાર હુમલો થયો છે. સાંજના સમયે વાડીએ જવાની તૈયારીમાં હતા ત્યારે તેમના ઘરની સામે રહેતા પરિવાર…
View More વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલોVanthali
વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.ડી ચાવડાની કુતિયાણા ખાતે બદલી
સતત વિવાદોના વંટોળની વચ્ચે રહેતી વંથલી નગરપાલિકા ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. નગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપ શાસિત નગરપાલિકામાં સદસ્યો અને ચીફ ઓફિસર વચ્ચે…
View More વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.ડી ચાવડાની કુતિયાણા ખાતે બદલીરાજકોટની હોટેલમાં વંથલી પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મુંબઈથી ઝડપાયો
વંથલીની સગીરા પર દુષ્કર્મ આચરી મુંબઈ ભાગેલો જૂનાગઢના શખ્સની ધરપકડ કરી પોલીસે ગુરુવારે આરોપીને સાથે રાખી પંચનામુ કર્યું હતું. જૂનાગઢના દોલતપરાના કિરીટનગરમાં રહેતો સાહિલ ગુલમામદ…
View More રાજકોટની હોટેલમાં વંથલી પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મુંબઈથી ઝડપાયોવંથલી પંથકમાં ત્રણ લોકો ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇ
નરેડી ગામે તાજેતરમાં જ એક માલધારી આધેડ પર હુમલો કરનાર સિંહણ આખરે પાંજરામાં પુરાઈ છે. અવારનવાર નરેડી પંથકમાં જંગલી જાનવરો અન્ય પાલતુ જાનવર તેમજ માણસો…
View More વંથલી પંથકમાં ત્રણ લોકો ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇવંથલીના નરેડી ગામે માલધારી અને વન કર્મચારી ઉપર સિંહણનો હુમલો
છેલ્લા ઘણા સમયથી વંથલી પંથકમાં સિંહ અને દીપડાના આંટાફેરા વધ્યા છે. વંથલી પંથકની સીમમાં હિંસક પ્રાણીઓની અવરજવરથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે થોડો સમય પહેલા…
View More વંથલીના નરેડી ગામે માલધારી અને વન કર્મચારી ઉપર સિંહણનો હુમલોવંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયું
સમગ્ર ગુજરાત રાજ્યમાં બાકી રહેતી નગરપાલિકાઓની ચૂંટણી અન્વયે ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે ત્યારે પાડોશી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં નગરપાલિકાની…
View More વંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયું