ગુજરાત4 months ago
હરણી બોટ દુર્ઘટનામાં સરકારે રીપોર્ટ નહીં પણ વાર્તા રજૂ કરી : હાઈકોર્ટની ઝાટકણી
પ્રિન્સિપાલ સેક્રેટરીના રિપોર્ટને પાછો ખેંચવો પડયો, નવેસરથી તપાસ કરી પગલાં લેવા આદેશ હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં એડવોકેટ જનરલ દ્વારા રાજ્ય સરકાર...