કહેવાય છે ને મોત ગમે ત્યારે ગમે ત્યાંથી ટપકી આવે. ધાર્યુ ધણીનું થાય એમ ઘણી વખત લોકોને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય તેવું મોત…
View More ઉપલેટામાં અકસ્માતે ગોડાઉન પરથી પડી જતાં યુવા ઉદ્યોગપતિનું મોતUpleta news
ઉપલેટાના ડુમિયાણી પાસે બે વાહન સામસામે અથડાતાં બે વ્યક્તિને ઈજાગ્રસ્ત
રોંગ સાઈડમાં આવી રહેલ ઈકોચાલક સહિત બે વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત ઉપલેટાના ડુમિયાણી અને સુપેડી વચ્ચે બે વાહન સામસામે અથડાતા ઈકો ગાડી અને છોટા હાથી ટેમ્પો…
View More ઉપલેટાના ડુમિયાણી પાસે બે વાહન સામસામે અથડાતાં બે વ્યક્તિને ઈજાગ્રસ્તખુલ્લેઆમ છરી લઈને ઉપલેટાનો બાપ છું કહેનારનું સરઘસ કઢાયું
સીન સપાટા મારનાર વિધર્મીને કાયદાનું ભાન કરાવતો હિન્દુ સમાજ, મોડી રાત સુધી વાતાવરણ તંગ અસમાજિક તત્વો દ્વારા પોલીસ તંત્રનો કે કાયદાનો ડર ન હોય તેમ…
View More ખુલ્લેઆમ છરી લઈને ઉપલેટાનો બાપ છું કહેનારનું સરઘસ કઢાયુંભાયાવદરના ડેમમાંથી બે માસ પૂર્વે મળેલી લાશનો ભેદ ખુલ્યો, છેડતી કરનાર યુવકની હત્યા થયાનો ઘટસ્ફોટ
ત્રણ દિવસ પૂર્વે ચાર્જ સંભાળનાર પી.આઇ વી.એમ. ડોડિયાને મળેલી એક કડીના આધારે રહસ્ય ઉપરથી પડદો ઊંચકાયો, યુવાનની હત્યા કરનાર ત્રિપુટી સામે ગુનો નોંધાયો ભાયાવદરના જામવાડી…
View More ભાયાવદરના ડેમમાંથી બે માસ પૂર્વે મળેલી લાશનો ભેદ ખુલ્યો, છેડતી કરનાર યુવકની હત્યા થયાનો ઘટસ્ફોટઉપલેટામાં લુખ્ખાગીરીના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ
ઉપલેટામાં બાપુના બાવલા ચોકમાં મોડી રાત્રે જાહેરમાં છરી બતાવીને લોકોને ભયનું વાતાવરણ તથા મન ફાવે તેવી ગાળો બોલીને ધમાલ મચાવેલ હતી ઉપલેટા પોલીસે અબુ ઉર્ફે…
View More ઉપલેટામાં લુખ્ખાગીરીના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધઉપલેટામાં દીકરીના ક્ધયાદાન માટે રાખેલી 30 હજારની ચાંદીની મૂર્તિની ચોરી
ઉપલેટામા બંધ મકાનમા ત્રાટકેલા તસ્કરોએ દિકરીના ક્ધયા દાન માટે રાખેલી રૂ. 30 હજારની ચાંદીની મુર્તી ચોરી જતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવીનાં…
View More ઉપલેટામાં દીકરીના ક્ધયાદાન માટે રાખેલી 30 હજારની ચાંદીની મૂર્તિની ચોરીઉપલેટા પોસ્ટ ઓફિસના કલાર્ક દ્વારા રૂા.1.64 લાખની ઉચાપત
ઉપલેટા પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા કલાર્કે પોસ્ટ ઓફીસના ખાતેદારની નકલી સહી કરી રૂૂ.1.64 લાખની ઉચાપત કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે પોસ્ટ ક્લાર્કની ધરપકડ…
View More ઉપલેટા પોસ્ટ ઓફિસના કલાર્ક દ્વારા રૂા.1.64 લાખની ઉચાપતઉપલેટા નગરપાલિકામાં 27 બેઠકો સાથે ભાજપે કબજો જમાવ્યો
ઉપલેટા નગરપાલિકાની તારીખ 16 ચૂંટણીની મતગણતરી હતી જેમાં ભાજપ એ 27 બેઠકો મેળવી અને નગરપાલિકા કબજે કરી હતી વોર્ડ નંબર એકમાંથી ભાજપના લીલાબેન વિજયભાઈ…
View More ઉપલેટા નગરપાલિકામાં 27 બેઠકો સાથે ભાજપે કબજો જમાવ્યોઉપલેટા પાલિકાની ચૂંટણીમાં 53.88 ટકા મતદાન
છેલ્લા બે વર્ષના વહીવટદાર શાસન બાદ ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવેલ હતી જેનું ે સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થતા 53.88 ટકા મતદાન થયેલ છે…
View More ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં 53.88 ટકા મતદાનઉપલેટાના ગઢાડા ગામે નીલગાય પર એરગનથી કરાયું ફાયરિંગ
શિકારી તત્ત્વો સામે કાર્યવાહી કરવા માંગ ઉપલેટા તાલુકાનું ગઢાડા ગામ મોજ ડેમની સાઈડ નીચે અભયારણ્ય હોવાથી ત્યાં અવારનવાર વન્ય જીવો ચડી આવતા હોય છે આવી…
View More ઉપલેટાના ગઢાડા ગામે નીલગાય પર એરગનથી કરાયું ફાયરિંગ