ઉપલેટામાં નોનવેજ વેચવાની ના પાડનાર દુકાનદાર ઉપર વિધર્મી શખસોનો હુમલો

ઉપલેટામાં પાનની દુકાન ચલાવતા દલિત યુવાને દુકાન પાસે નોનવેજ વેચનાની ના પાડતા દલિત યુવાન ઉપર વિધર્મી શખ્સ અને તેના સાગ્રીતોએએ જાહેરમાં હુમલો કરતા આ મામલે…

View More ઉપલેટામાં નોનવેજ વેચવાની ના પાડનાર દુકાનદાર ઉપર વિધર્મી શખસોનો હુમલો

ઉપલેટામાં રખડતા ઢોરનો ત્રાસ, ગમે ત્યારે અડફેટે ચડાવે

નગરપાલિકા તંત્ર સામે નાગરિકોમાં રોષ તાકીદે પાંજરે પુરવા માગણી ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે જેમાં તાજેતરમાં રખડતા…

View More ઉપલેટામાં રખડતા ઢોરનો ત્રાસ, ગમે ત્યારે અડફેટે ચડાવે

ઉપલેટામાં શૌચાલય સાફ કરવા બાબતે ભાડુઆત ઉપર મકાન માલિકનો હુમલો

ઉપલેટામા ભાડુઆતને મકાન માલીક વચ્ચે શૌચાલય સાફ કરવા બાબતે માથાકુટ થતા મકાન માલીક અને તેના પિતરાઇ ભાઇએ સળીયાથી ભાડુઆતને માર મારતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.…

View More ઉપલેટામાં શૌચાલય સાફ કરવા બાબતે ભાડુઆત ઉપર મકાન માલિકનો હુમલો

ઉપલેટા પાસે છકડો રિક્ષા અને હોન્ડા વચ્ચે અકસ્માત, મોટાભાઇનું મોત, નાનોભાઇ ઘાયલ

વાડલાથી ઉપલેટા જતા બન્ને ભાઇઓને નડેલો અકસ્માત, પરિવારમાં શોક ઉપલેટાનાં વાડલા પાસે અકસ્માત સર્જાયો હતો. છકડા રીક્ષાએ હોન્ડા પર જતા બે સગા ભાઇઓને હડફેટે લેતા…

View More ઉપલેટા પાસે છકડો રિક્ષા અને હોન્ડા વચ્ચે અકસ્માત, મોટાભાઇનું મોત, નાનોભાઇ ઘાયલ

ઉપલેટામાં વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે વર્ષો બાદ વિશાળ અંતિમયાત્રા નીકળી

બે કિલોમીટર પગપાળા ચાલીને ડાઘુઓ સ્મશાને પહોંચ્યા દરેક વ્યક્તિના જન્મ સાથે મૃત્યુ હંમેશા નક્કી જ હોય છે પરંતુ મૃત્યુ કયા પ્રકારનું થયું, મૃત્યુ પછી કયા…

View More ઉપલેટામાં વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે વર્ષો બાદ વિશાળ અંતિમયાત્રા નીકળી

ઉપલેટામાં કડાકા ભડાકા અને તોફાની પવનથી અનેક વૃક્ષો તથા વીજપોલ પડ્યા

ઉપલેટા અહીંયા ગઈકાલે રાત્રિના દસ વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે તથા તોફાની પવન સાથે શરૂૂ થયેલ હતો ઉપલેટા શહેરમાં એક ઇંચ વરસાદ પડેલ હતો ની…

View More ઉપલેટામાં કડાકા ભડાકા અને તોફાની પવનથી અનેક વૃક્ષો તથા વીજપોલ પડ્યા

ઉપલેટાના મેખાટીંબી ગામે ટેલીફોન એક્ષચેન્જમાંથી રૂા.1.91 લાખની ચોરી

કેબલ વાયર અને 6 કાર્ડ સહિતના કવરેજને સપોર્ટ કરતા મશીન તસ્કરો ઉઠાવી ગયા ઉપલેટાના મેખાટીંબી ગામે બીએસએનએલના ટેલીફોન એક્ષચેન્જમાં ચોરીનો બનાવ બન્યો હતો. બીએસએનએલના એક્ષચેન્જમાં…

View More ઉપલેટાના મેખાટીંબી ગામે ટેલીફોન એક્ષચેન્જમાંથી રૂા.1.91 લાખની ચોરી

ઉપલેટા પોલીસના કબજામાં રહેલ ટ્રકમાંથી ટાયરના જોટાની ચોરી

આજથી થોડા સમય પહેલા પોરબંદર રોડ ઉપર મામલતદાર જઈ રહ્યા હતા ત્યારે તેમને ત્યાં ખનીજ ભરેલો ઓવરલોડ ટ્રક દેખાતા તેમણે ઉભો રાખી અને તપાસ કરતા…

View More ઉપલેટા પોલીસના કબજામાં રહેલ ટ્રકમાંથી ટાયરના જોટાની ચોરી

ઉપલેટાના હમિયાણી ખાતે બંધ બારણે વન મહોત્સવની ઉજવણી કરાતા ચકચાર

તાજેતરમાં સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂૂપે ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામ ખાતે ઉપલેટા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો પરંતુ…

View More ઉપલેટાના હમિયાણી ખાતે બંધ બારણે વન મહોત્સવની ઉજવણી કરાતા ચકચાર

ઉપલેટા શહેરમાં ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ, નાના વર્ગની આવક દારૂમાં બરબાદ

એક વચેટીયો પોલીસ અને બે નંબરી ધંધા કરવાવાળાની વચ્ચે સેટિંગ કરાવતો હોવાની ચર્ચા ઉપલેટા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ દેશી દારૂૂ નું વેચાણ થાય છે…

View More ઉપલેટા શહેરમાં ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ, નાના વર્ગની આવક દારૂમાં બરબાદ