થાઈલેન્ડમાં નવમા ધોરણમાં ભણતા એક માનસિક વિકૃત વિદ્યાર્થીએ શુક્રવારને “લોહિયાળ શુક્રવાર” માં ફેરવી દીધો. તેણે કુલ આઠ લોકોના જીવ લીધા. તેણે કોઈના પ્રત્યે દયા દાખવી…
View More પહેલાં દાદા-દાદી, પછી શાળામાં 6 છાત્રો શિક્ષકોને ઠાર કરતો સનકી વિદ્યાર્થીThailand news
ફૂટબોલના ચાલુ મેચમાં વીજળી ત્રાટકી, એક ખેલાડીનું મોત, 12 ઘાયલ થયા
થાઈલેન્ડમાં સ્થાનિક ટૂર્નામેન્ટ દરમિયાન ફુટબોલ ગ્રાઉન્ડ પર વીજળી પડતાં એક 24 વર્ષીય થાઈ ફુટબોલરનું મોત થયું છે અને 12 અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ…
View More ફૂટબોલના ચાલુ મેચમાં વીજળી ત્રાટકી, એક ખેલાડીનું મોત, 12 ઘાયલ થયાથાઇલેન્ડમાં 3 ભારતીય પ્રવાસીઓના અપહરણ, પાંચ હમવતનીઓ પકડાયા
થાઈલેન્ડમાં ત્રણ ભારતીય પ્રવાસીઓના અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ સસ્તા ટૂર પેકેજના વચનથી પીડિતોને લલચાવીને થાઈલેન્ડ પહોંચાડ્યા હતા. પ્રવાસીઓને બંધક બનાવવામાં આવ્યા હતા અને…
View More થાઇલેન્ડમાં 3 ભારતીય પ્રવાસીઓના અપહરણ, પાંચ હમવતનીઓ પકડાયાથાઈલેન્ડમાં સસ્પેન્ડ પોલીસકર્મી દ્વારા 22 બાળકો સહિત 34ની કરપીણ હત્યા
સમગ્ર દેશમાં બ્લેક ડે : અન્ય એક ઘટનામાં સગીરનો શાળામાં ગોળીબાર શાંતિપ્રિય અને પ્રવાસીઓના સ્વર્ગ ગણાતા થાઈલેન્ડમાં આજે માનવતા મરી પરવારી છે. દેશમાં એકી સાથે…
View More થાઈલેન્ડમાં સસ્પેન્ડ પોલીસકર્મી દ્વારા 22 બાળકો સહિત 34ની કરપીણ હત્યાOMG, થાઇલેન્ડમાંથી મળી આવ્યો લેડીબોય કરોળિયો
અડધું શરીર માદાનું અને અડધુ નરનું પ્રકૃતિમાં એટલાં બધાં રહસ્યો છુપાયેલાં છે જે માનવો માટે અચરજનો વિષય છે. અઢળક જૈવિક વૈવિધ્ય ધરાવતા થાઇલેન્ડનાં ઘેરાં જંગલોમાં…
View More OMG, થાઇલેન્ડમાંથી મળી આવ્યો લેડીબોય કરોળિયોથાઇલેન્ડમાં બૌધ્ધ સાધુઓને હની ટ્રેપમાં ફસાવી મહિલાએ રૂા.100 કરોડ પડાવ્યા
થાઈલેન્ડમાં એક મોટા સેક્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં એક મહિલાને અનેક સાધુઓ સાથે સેક્સ કરવા અને બાદમાં તેમને બ્લેકમેલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી…
View More થાઇલેન્ડમાં બૌધ્ધ સાધુઓને હની ટ્રેપમાં ફસાવી મહિલાએ રૂા.100 કરોડ પડાવ્યાથાઇલેન્ડના બૌધ્ધ મઠમાં સેકસ કૌભાંડ: 6 ભિક્ષુઓના 80000 અશ્ર્લીલ ફોટા, વીડિયો મળી આવતા ખળભળાટ
થાઇલેન્ડની પરંપરાગત અને રૂૂઢિચુસ્ત બૌદ્ધ પ્રણાલી એક મોટા કૌભાંડથી હચમચી ગઈ છે. આ કેસમાં અનેક વરિષ્ઠ સાધુઓ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેના કારણે…
View More થાઇલેન્ડના બૌધ્ધ મઠમાં સેકસ કૌભાંડ: 6 ભિક્ષુઓના 80000 અશ્ર્લીલ ફોટા, વીડિયો મળી આવતા ખળભળાટથાઇલેન્ડનો આઠ વર્ષનો બાળક કૂતરાની જેમ ભસીને વાત કરે છે
થાઇલેન્ડમાં એક બાળકને તેના પરિવારના સદસ્યોએ તરછોડી દીધું હતું. ત્યારથી આ બાળક છ કૂતરાઓ સાથે જ રહીને મોટું થયું છે. તે સામાન્ય બાળકની જેમ બોલવાને…
View More થાઇલેન્ડનો આઠ વર્ષનો બાળક કૂતરાની જેમ ભસીને વાત કરે છે‘ભારત મદદ માટે તૈયાર’, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપની તબાહી પર બોલ્યા PM મોદી
આજે મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી.…
View More ‘ભારત મદદ માટે તૈયાર’, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપની તબાહી પર બોલ્યા PM મોદીમ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસર
મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. નિષ્ણાતોનું કહેવું છે…
View More મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસર