શિક્ષણમંત્રી દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવા શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ વેકેશન પુરૂ થાય તે પહેલા શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટેની…
View More વેકેશન પૂર્ણ થાય તે અગાઉ સરકાર 22000થી વધારે શિક્ષકની ભરતી કરશેTeachers
તારીખ પે તારીખ ! સરકારની સ્કિમથી શિક્ષકો કંટાળ્યા
ક્રમિક ભરતી નહીં થાય તો ગાંધીનગરમાં ફરી આંદોલન શરૂ કરવા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ચિમકી રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકોની ભરતી અટકી પડી છે ત્યારે…
View More તારીખ પે તારીખ ! સરકારની સ્કિમથી શિક્ષકો કંટાળ્યાનિયમમાં વિસંગતતાના કારણે રાજ્યમાં છ હજાર શિક્ષકોની બદલી અધ્ધરતાલ
વિનિયમ સમિતિમાં સુધારણાનો નિયમ મુકાશે: ગાંધીનગરમાં જૂના શિક્ષકો અંગે બેઠક મળી છેલ્લા ઘણા સમયથી શિક્ષકો તેઓનાં પડતર પ્રશ્નોને લઈ અનેક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા…
View More નિયમમાં વિસંગતતાના કારણે રાજ્યમાં છ હજાર શિક્ષકોની બદલી અધ્ધરતાલ11 વર્ષના છાત્રને લઇ ભાગેલી શિક્ષિકા ઝડપાઇ
શામળાજી બોર્ડર નજીક ટ્રેનમાંથી ઝડપાયા, કંટાળી ગયા હોવાથી રાજસ્થાન ફરવા નીકળ્યાનું રટણ સુરત શહેરની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ જવાનો મુદ્દો ચર્ચાના…
View More 11 વર્ષના છાત્રને લઇ ભાગેલી શિક્ષિકા ઝડપાઇધો.1થી 5માં તા.17મે અને ધો.6થી 8માં તા.30 જૂને વિદ્યાસહાયકનું મેરીટ જાહેર થશે
રાજ્ય સરકાર શાળાઓમા શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે પરીક્ષાલેવામાં આવી હતી. જેના મેરીટ અને ફાઇનલ મેરીટ તેમજ જિલ્લા પસંદગીની તારીખો જાહેર કરવામાં આવી છે. શાળાઓમાં…
View More ધો.1થી 5માં તા.17મે અને ધો.6થી 8માં તા.30 જૂને વિદ્યાસહાયકનું મેરીટ જાહેર થશેકર્ણાવતી સ્કૂલના શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં ઇજા કરતા ગુનો નોંધાયો
મારી પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા, આ દીકરીને મેં આખુ વર્ષ ભણાવી છે: શિક્ષિકા શહેરમાં સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવતા ચકચાર મચી…
View More કર્ણાવતી સ્કૂલના શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં ઇજા કરતા ગુનો નોંધાયોવિદ્યાર્થીઓને શિક્ષકે દારૂ પાયો, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયો
જિલ્લાની પુરાણી બસ્તી ખીરહાની સરકારી પ્રાથમિક શાળાના એક પ્રાથમિક શિક્ષકનો વિદ્યાર્થીઓને દારૂૂ પીવડાવવા અને તેમને પ્રેરિત કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો,…
View More વિદ્યાર્થીઓને શિક્ષકે દારૂ પાયો, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયોગુજરાતીના શિક્ષકોને ઉર્દુ અને મરાઠી ભાષાની શાળામાં ઓર્ડર આપતા વિરોધ
ગુજરાત સરકાર દ્વારા દિનપ્રતિદિનના શિક્ષણ અને શૈક્ષણિક ક્ષેત્રના નિર્ણયો પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાલમાં, ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે, જેમાં ગુજરાતીમાં…
View More ગુજરાતીના શિક્ષકોને ઉર્દુ અને મરાઠી ભાષાની શાળામાં ઓર્ડર આપતા વિરોધકચ્છમાં આજીવન રહેવા તૈયાર હોય તેવા શિક્ષકોની થશે ભરતી
શિક્ષકોની ઘટ મુદ્દે ભાજપના અનિરુદ્ધ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, કચ્છમાં શિક્ષકોની ઘટ હવે પૂરી થશે.ગુજરાત સરકારનો કચ્છ જિલ્લા માટે સૌથી…
View More કચ્છમાં આજીવન રહેવા તૈયાર હોય તેવા શિક્ષકોની થશે ભરતીગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરતાં શિક્ષકોની ટીંગાટોળી
આંદોલનના બીજા દિવસે પોલીસ દ્વારા અટકાયત: દેખાવ યથાવત રાખવા એલાન ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં વ્યાયામના શિક્ષકો એકઠા થયા હતા. જેમાં તેઓ કાયમી ભરતીની કરવાની માંગ…
View More ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરતાં શિક્ષકોની ટીંગાટોળી