તળાજા યાર્ડમાં ડુંગળીની વિક્રમજનક આવક: બે દિવસમાં રૂા. 125નો કડાકો

ઉપરના સેન્ટરોમાં ભાવ ઘટતા અહીં કડાકો બોલ્યો, પેટાયાર્ડની બંને તરફ દોઢ બે કિ.મી.ની લાઈનો લાગી હતી ભાવનગર જિલ્લાના તળાજા પંથક ડુંગળી ના ઉત્પાદન નું ગુજરાત…

View More તળાજા યાર્ડમાં ડુંગળીની વિક્રમજનક આવક: બે દિવસમાં રૂા. 125નો કડાકો