દિપક ચિહલા, શારદાબેન ભુસડિયા, ભાવિન મડિયા, નેન્સી શાહનો છેલ્લી ઘડીએ પક્ષપલટો ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું હતું. 4 જાહેર થયેલા ઉમેદવારો સહિત…
View More સુરેન્દ્રનગરના ‘આપ’ના 4 ઉમેદવારોના કેસરિયાSurendranagar news
સુરેન્દ્રનગરમાં વિદેશ જવાની ઘેલછામાં વેપારી પરિવાર સાથે 6.80 કરોડની ઠગાઈ
ગુજરાત મિરર, સુરેન્દ્રનગર તા.11સુરેન્દ્રનગર શહેરમાં વિદેશ જવાની ઘેલછામાં એક જાણીતા વેપારી પરિવાર સાથે 6.80 કરોડની જંગી ઠગાઈની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોતાની…
View More સુરેન્દ્રનગરમાં વિદેશ જવાની ઘેલછામાં વેપારી પરિવાર સાથે 6.80 કરોડની ઠગાઈસુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે 1.22 કરોડની બેનામી સંપત્તિનો નોંધાતો ગુનો
ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સામે આવક કરતાં…
View More સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે 1.22 કરોડની બેનામી સંપત્તિનો નોંધાતો ગુનોલખતરમાં લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુન ઝડપાયા
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર અને એક આઉટ સોર્સિંગ પટ્ટાવાળો લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એન્ટી કરપ્શન બ્યુરોની…
View More લખતરમાં લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુન ઝડપાયાસુરેન્દ્રનગરની હોટલમાં પોલીસનું ચેકિંગ, સગીરોને રૂમ ન આપવા સૂચના
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…
View More સુરેન્દ્રનગરની હોટલમાં પોલીસનું ચેકિંગ, સગીરોને રૂમ ન આપવા સૂચનાસુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા SOG પોલીસે ગઢસીરવાણીયા ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી વિપુલભાઈ પાંચાભાઈ રોજાસરા ભાડાની દુકાનમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો. SOG પોલીસ પેટ્રોલિંગ…
View More સુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયોસુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી 5 હજારની લૂંટ ચલાવી
જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી માર મારી પૈસા લીધાની ઘટના બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.મનીષ અગ્રવાલ રવિવાર…
View More સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી 5 હજારની લૂંટ ચલાવીલીંબડી પંથકમાં વાવાઝોડું ફૂંકાતા સેવા કેમ્પનો મંડપ ધરાશાયી: 2 પદયાત્રીઓ ઘવાયા
અચાનક આવેલા વંટોળિયાથી નાસભાગ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં ચૈત્ર માસ નજીક હોવાથી અમદાવાદ…
View More લીંબડી પંથકમાં વાવાઝોડું ફૂંકાતા સેવા કેમ્પનો મંડપ ધરાશાયી: 2 પદયાત્રીઓ ઘવાયાસુરેન્દ્રનગરમાં હલધરૂ ગામની સીમમાં દારૂનો દરોડો, 2832 બોટલ જપ્ત કરાઈ
એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે હલધરૂૂ ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે નંબર-4 પરથી વિદેશી દારૂૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 19 લાખ 11…
View More સુરેન્દ્રનગરમાં હલધરૂ ગામની સીમમાં દારૂનો દરોડો, 2832 બોટલ જપ્ત કરાઈસુરેન્દ્રનગરમાં ‘કાચ તોડ’ ગેંગનો આતંક: ગેરેજમાં મૂકેલી નવ કારના કાચ તોડયા
અજાણ્યા શખ્સ સામે સીટી બી-ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો સુરેન્દ્રનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ગેરેજમાં કાર મુકેલી હતી. તે દરમિયાન રાત્રીના અંધકારનો લાભ લઇ અજાણ્યા શખ્સો પ્રવેશી…
View More સુરેન્દ્રનગરમાં ‘કાચ તોડ’ ગેંગનો આતંક: ગેરેજમાં મૂકેલી નવ કારના કાચ તોડયા