સુરેન્દ્રનગર જિલ્લાના પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં મૃત્યુ પામેલા યુવાનને ઝડપી ન્યાય મળે તે માટે ધાંગધ્રા નાયબ કલેક્ટરને વિશાળ રેલી સાથે લેખિતમાં આવેદન પત્ર આપવામાં…
View More રેગિંગ બંધ કરો, અમને ન્યાય આપોSurendranagar news
સુરેન્દ્રનગર નજીકના નવાગામે ડ્રોનથી એસઓજીએ 11 કિલો ગાંજો ઝડપી પાડ્યો
ખેડૂતે કપાસ વચ્ચે ગાંજાનું વાવેતર કર્યુ હતું, સુરેન્દ્રનગર એસઓજીનો બાતમીના આધારે દરોડો સુરેન્દ્રનગરના સાયલા પાસેના નવાગામમાં એસઓજીએ ડ્રોનનો ઉપયોગ કરી કપાસ વચ્ચે વાવેલો 11.80 ગ્રામ…
View More સુરેન્દ્રનગર નજીકના નવાગામે ડ્રોનથી એસઓજીએ 11 કિલો ગાંજો ઝડપી પાડ્યોવિદ્યાનગરમાં છરી વડે કેક કાપી ઉત્પાત મચાવનાર સુરેન્દ્રનગરની ટોળકી પકડાઈ
12 દિવસ પહેલા રાત્રે બર્થ-ડે ઉજવવા ફટાકડા ફોડી ધમાલ મચાવી હતી વિદ્યા નગરી વિદ્યાનગરમાં બર્થ-ડે કે અન્ય પ્રસંગની ઉજવણીમાં ઉન્માદનો અતિરેક થઇ રહ્યો છે. ખાસ…
View More વિદ્યાનગરમાં છરી વડે કેક કાપી ઉત્પાત મચાવનાર સુરેન્દ્રનગરની ટોળકી પકડાઈખાણ ખનીજ કચેરીનો જુનિયર ક્લાર્ક રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગર મા ખાણ ખનીજ કચેરી માં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક ને રૂૂ.10 હજાર ની લાંચ લેતા જામનગર ની લાંચ રૂૂશ્વત વિરોધી શાખા ની ટીમે છટકુ…
View More ખાણ ખનીજ કચેરીનો જુનિયર ક્લાર્ક રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાયોસુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો
સુરેન્દ્રનગર ખાણખનીજ કચેરીના જુનિયર કલાર્કને રાજકોટ એસીબીની ટીમે 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. સિલિકા રેતીની લીઝ બાબતે આરટીઆઇ અન્વયે માહિતી માંગતા જે…
View More સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયોસુરેન્દ્રનગરમાં ખનીજ અધિકારીઓ ઉપર વોટસએપ ગ્રૂપથી વોચ રાખનાર ખેરાલુના બે શખ્સો ઝડપાયા
જિલ્લામાં ખાણખનીજ ખાતાના અધિકારીઓએ ધોસ બોલાવીને ખનીજ ચોરી કરતા શખસો સામે તવાઇ બોલાવીને વાહનો ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં વોટ્સએપ ગ્રુપથી અધિકારીઓ ઉપર…
View More સુરેન્દ્રનગરમાં ખનીજ અધિકારીઓ ઉપર વોટસએપ ગ્રૂપથી વોચ રાખનાર ખેરાલુના બે શખ્સો ઝડપાયાજોરાવરનગર રોડ પર ખુલ્લા પ્લોટમાં બાયોડીઝલનું વેચાણ કરતા બે ઝડપાયા
સુરેન્દ્રનગર એલસીબી ટીમ શહેર વિસ્તારમાં હોવા દરમિયાન ગેરકાયદેસર બાયોડિઝલ અંગે બાતમી મળી હતી. આથી રાજકોટ હાઇવે પર ખુલ્લા પ્લોટમાં વાહનમાંથી બાયોડિઝલ સાથે બે શખસોને ઝડપી…
View More જોરાવરનગર રોડ પર ખુલ્લા પ્લોટમાં બાયોડીઝલનું વેચાણ કરતા બે ઝડપાયામિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યા
અગાસી પર ચાલી રહેલી પાર્ટીમાં સાળા-બનેવીને ડખો થયો ને ધક્કો મારતા નીચે પટકાયેલા યુવાનનું મોત સુરેન્દ્રનગર શહેરની સીંધી સોસાયટીમાં રહેતો યુવાન હાલ રાજકોટમાં રહી ખાનગી…
View More મિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યાસુરેન્દ્રનગરમાં ઝવેરીના મકાન સહીત ત્રણ મકાનના તાળાં તૂટયા
સુરેન્દ્રનગર શહેરની વૃંદાવન સોસાયટીમાં રહેતા 37 વર્ષીય વીકીભાઈ કિશોરભાઈ માંડલીયા સુરેન્દ્રનગરના લીંબડીના ઉતારામાં રાધેશ્યામ ઓર્નામેન્ટસના નામે દાગીનાની દુકાન ધરાવે છે.તેઓ ગત તા. 2 -11ના રોજ…
View More સુરેન્દ્રનગરમાં ઝવેરીના મકાન સહીત ત્રણ મકાનના તાળાં તૂટયામૂળીના ખંપાળિયામાં થયેલી હત્યામાં સજા ભોગવતા કેદીનું સુરેન્દ્રનગરની જેલમાં મોત
મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે રહેતા અને ખેતી કરી જીવન ગુજારતા 32 વર્ષના મહેશભાઇ જીવણભાઇ બાવળીયાને ગામના જ જેન્તિ ઉર્ફે ભુયડી ભાવુભાઇ બાવળીયાની પત્નિ સાથે આડા…
View More મૂળીના ખંપાળિયામાં થયેલી હત્યામાં સજા ભોગવતા કેદીનું સુરેન્દ્રનગરની જેલમાં મોત