પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાજીની પાટડી તાલુકાના પાનવા ખાતે તબિયત લથડી હતી. તેઓ શંખેશ્વરનો કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના પરિવારજનો સાથે પાનવા 108 પાર્શ્વનાથ મંદિર અને ગૌશાળાની…
View More સુરેન્દ્રનગરના પ્રવાસે આવેલા પંજાબના રાજ્યપાલની તબિયત લથડતા દોડધામSurendranagar news
વઢવાણના નગરા ગામે નદીમાં ડૂબી જતા ચારનાં મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક નદી-નાળા છલકાઈ ગયાં છે, ત્યારે વઢવાણ તાલુકાના નગરા ગામે આવેલ ઉમઇ નદીમાં પણ હાલ પાણીની ભરપૂર આવક…
View More વઢવાણના નગરા ગામે નદીમાં ડૂબી જતા ચારનાં મોતડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇ
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશિપના મકાન નંબર 52માં રહેતા એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરે છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડીંગના નેટવર્ક ઉપર…
View More ડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇસુરેન્દ્રનગરમાં પોલીસકર્મીના ઘરે ચાલતા શેર ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ
સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીના ઘરે પિતા પુત્ર સંચાલિત શેરડબ્બા ટ્રેડીંગ ઉપર રાજકોટ રેન્જ પોલીસ ટીમે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ચાલતા શેરસટ્ટા અને…
View More સુરેન્દ્રનગરમાં પોલીસકર્મીના ઘરે ચાલતા શેર ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશસુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લાલચ આપી 10 લાખની ઠગાઇ, આરોપી ઝબ્બે
સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ સોનું આપી રૂૂ. 10 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડી કરાયેલી સંપૂર્ણ રૂૂ.…
View More સુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લાલચ આપી 10 લાખની ઠગાઇ, આરોપી ઝબ્બેસુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ, હાઇવે પર માટી ઠાલવી ડમ્પરચાલક ફરાર
સુરેન્દ્રનગરના સાયલા નજીક ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ગોસળ ગામ બોર્ડ પાસે ચાલુ ડમ્પરે માટી ઠાલવી ડ્રાઈવર ફરાર થઈ ગયો. આ…
View More સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ, હાઇવે પર માટી ઠાલવી ડમ્પરચાલક ફરારસુરેન્દ્રનગરમાં રેતી ખનન કરવા માટે 5 લાખની લાંચ લેતા સરપંચના પતિ સહિત બે ઝડપાયા
રેતી ખનન કરવા દેવાના બદલામાં રૂૂ. 5,00,000ની લાંચ સ્વીકારતા ઉંટડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને ઉપસરપંચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં ઝડપાઈ ગયા છે. રૂૂ.…
View More સુરેન્દ્રનગરમાં રેતી ખનન કરવા માટે 5 લાખની લાંચ લેતા સરપંચના પતિ સહિત બે ઝડપાયાપાટડીના પીપળીથી દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો, મહિલાનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા વિરમગામ તાલુકાના દંપતીને માર્ગ અકસ્માત નડ્યો હતો. મોટરસાયકલને પાછળથી એક વેગેનાર કારે…
View More પાટડીના પીપળીથી દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો, મહિલાનું મોતચુડાની હોસ્ટેલમાં ખીર ખાધા બાદ 147 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ
ચારની સ્થિતિ ગંભીર, એક ICUમાં દાખલ: ફૂડના નમૂના લેવાયા, બેદરકારી સામે આવતા ગુનો નોંધાશે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય-KGBV માં ફૂડ…
View More ચુડાની હોસ્ટેલમાં ખીર ખાધા બાદ 147 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગસુરેન્દ્રનગરમાં જિ.પંચાયતના પૂર્વ ICDS ચેરમેનના પુત્ર પર હુમલો કરી લૂંટી લીધો
લખતર શહેરમાં કાયદો -વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જિલ્લા પંચાયતના ICDS ના પૂર્વ ચેરમેનના પુત્ર પર જાહેરમાં હુમલો…
View More સુરેન્દ્રનગરમાં જિ.પંચાયતના પૂર્વ ICDS ચેરમેનના પુત્ર પર હુમલો કરી લૂંટી લીધો