સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી અને કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે કથિત રૂૂપે ઉશ્કેરણીજનક ગીત સાથે સંપાદિત વિડિઓ પોસ્ટ કરવા બદલ કાર્યવાહી…
View More કોંગ્રેસના ઈમરાન પ્રતાપગઢી સામેની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોકSupreme Court
પેપર લીક પણ ભ્રષ્ટાચાર, એનાથી છાત્રોના સપના ચકનાચુર થાય છે: CJI
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાએ ભ્રષ્ટાચારને ત્રણ માથાવાળો રાક્ષસ ગણાવતા આ સામાજિક બદી પર આકરા પ્રહાર કર્યા હતા. લોકપાલ દિવસે નવી દિલ્હીમાં આયોજિત…
View More પેપર લીક પણ ભ્રષ્ટાચાર, એનાથી છાત્રોના સપના ચકનાચુર થાય છે: CJIવાઇસ ચાન્સેલરોની નિમણૂકનો વિવાદ: તામિલનાડુના રાજ્યપાલને સુપ્રીમની ચેતવણી
સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમિલનાડુના ગવર્નર આરએન રવિ અને શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ વચ્ચે બિલ પસાર કરવા અને રાજ્ય સંચાલિત યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની નિમણૂકને લઈને લાંબા…
View More વાઇસ ચાન્સેલરોની નિમણૂકનો વિવાદ: તામિલનાડુના રાજ્યપાલને સુપ્રીમની ચેતવણીસુપ્રીમના ચૂકાદા પછી સમલૈંગિક લગ્નો મુદ્દે વિવાદ પૂરો થવો જોઇએ
ભારતમાં સજાતીય સંબંધો સંવેદનશીલ મુદ્દો છે તેથી આ મામલે કશું પણ થાય તો તરત તેની ચર્ચા શરૂૂ થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે સજાતીય લગ્નોને કાયદેસર…
View More સુપ્રીમના ચૂકાદા પછી સમલૈંગિક લગ્નો મુદ્દે વિવાદ પૂરો થવો જોઇએઅલ્હાબાદ હાઇકોર્ટની કામગીરી ચિંતાજનક: અન્સારી કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે દેશની હાઈકોર્ટની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં ખાસ કરીને અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસોની યાદી અંગેની પ્રગતિ અંગે પણ નારાજગી વ્યક્ત…
View More અલ્હાબાદ હાઇકોર્ટની કામગીરી ચિંતાજનક: અન્સારી કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણીજાહેર હરાજી દ્વારા મિલકતનું વેચાણ રદ થઇ ન શકે
સરફેસી એકટ નીચે વેચાણની નોટિસ સુધી જ મિલકત રીડીમ કરવાનો હક: સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતે એ સિદ્ધાંતને પુનરાવર્તિત કર્યો છે કે જ્યાં સુધી હરાજી…
View More જાહેર હરાજી દ્વારા મિલકતનું વેચાણ રદ થઇ ન શકેમોબ લિચિંગ મામલે વહેલી સુનાવણી કરવા સુપ્રીમનો ઇનકાર
અનેક અરજીઓ પડતર હોવાથી ફેબ્રુઆરીમાં અરજી હાથ ધરાશે સુપ્રીમ કોર્ટે આજે દેશમાં મોબ લિંચિંગ અને ટોળાની હિંસાના કેસોમાં કથિત વધારાને હાઇલાઇટ કરતી અરજીની વહેલી સુનાવણી…
View More મોબ લિચિંગ મામલે વહેલી સુનાવણી કરવા સુપ્રીમનો ઇનકારકર્મચારીઓને ચૂકવાયેલી ગ્રેચ્યુઇટીની વધુ રકમની રિકવરી થઇ શકે નહીં: સુપ્રીમ કોર્ટ
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મળવાપાત્ર ન હોવા છતાંય ચૂકવાયેલી 8.32 કરોડની ગ્રેચ્યુઇટીનો મામલો ભારતીય મજદુર સંઘ રાજકોટની યાદી જણાવે છે કે ગુજરાત…
View More કર્મચારીઓને ચૂકવાયેલી ગ્રેચ્યુઇટીની વધુ રકમની રિકવરી થઇ શકે નહીં: સુપ્રીમ કોર્ટન્યાયતંત્રમાં હવે ભાઇ-ભત્રીજાવાદ ખતમ થશે
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને લઈને ઘણી વખત એવી છાપ ઉભી થઈ છે કે પસંદગી પ્રક્રિયામાં પ્રથમ પેઢીના વકીલોને મહત્વ આપવામાં આવતું નથી. તેના…
View More ન્યાયતંત્રમાં હવે ભાઇ-ભત્રીજાવાદ ખતમ થશેED તપાસ માટે લેપટોપ-મોબાઈલનો ડેટા એક્સેસ કરી શકશે નહીં: સુપ્રીમ
કથિત ગુનાઓ માટે નાગરિકોના મોબાઈલ ફોન અથવા લેપટોપ જપ્ત કરવા માગતા પહેલા તપાસ એજન્સીઓ દ્વારા પુન:વિચારણા કરવા માટેના મહત્વના આદેશમાં, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને…
View More ED તપાસ માટે લેપટોપ-મોબાઈલનો ડેટા એક્સેસ કરી શકશે નહીં: સુપ્રીમ