કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ગોલ્ડન અવર દરમિયાન માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકોની રોકડ રહિત સારવાર માટેની યોજના એક અઠવાડિયામાં અમલમાં મૂકવામાં…
View More અઠવાડિયામાં લાગુ થશે માર્ગ અકસ્માત પીડિતો માટે ગોલ્ડન અવર યોજનાSupreme Court
કંઇક કરો: ઓટીટી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્ર્લીલ સામગ્રી મામલે સુપ્રીમની ટકોર
OTTઅને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફિક સામગ્રીના પ્રસારણ પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને અન્ય લોકો પાસેથી જવાબ માંગ્યો છે. સર્વોચ્ચ…
View More કંઇક કરો: ઓટીટી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્ર્લીલ સામગ્રી મામલે સુપ્રીમની ટકોરન્યાયતંત્ર પર કોમેન્ટ: દુબે સામેની અરજીની સુનાવણી કરવા સુપ્રીમ સંમત
સુપ્રીમ કોર્ટે આજે બીજેપી સાંસદ નિશિકાંત દુબેની સર્વોચ્ચ અદાલત અને ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્નાની તાજેતરની ટીકાને ફ્લેગ કરતી અરજીની સુનાવણી આવતા અઠવાડિયે…
View More ન્યાયતંત્ર પર કોમેન્ટ: દુબે સામેની અરજીની સુનાવણી કરવા સુપ્રીમ સંમતસાસુ-સસરા દ્વારા પુત્રવધૂને ટોણાં મારવા એ ક્રૂરતા નથી : સુપ્રિમ કોર્ટ
તાજેતરના એક કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાસરિયાઓ દ્વારા તેમની પુત્રવધૂને ટોણા મારવા એ કૌટુંબિક જીવનનો એક ભાગ છે. આને ક્રૂરતા ન કહી…
View More સાસુ-સસરા દ્વારા પુત્રવધૂને ટોણાં મારવા એ ક્રૂરતા નથી : સુપ્રિમ કોર્ટસુપ્રીમ નહીં સંસદ જ સર્વોપરી, ઉપરાષ્ટ્રપતિનો ફરી પ્રહાર
ઉપરાષ્ટ્રપતિએ ફરી એકવાર ન્યાયતંત્રીની ટીકા કરી અને સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણની પ્રસ્તાવનાના અર્થઘટનમાં અસંગતતા પર સવાલ ઉઠાવ્યા. જગદીપ ધનખરે કહ્યું, એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું…
View More સુપ્રીમ નહીં સંસદ જ સર્વોપરી, ઉપરાષ્ટ્રપતિનો ફરી પ્રહારસુપ્રીમનો મૂડ પારખી વલણ બદલવામાં સરકાર સ્માર્ટ
વકફ કાયદા વિરૂધ્ધની સુનાવણીમાં સરકારે જે રીતે ખાતરી આપી એવું તેણે રાજદ્રોહ અને કલમ 370ના કેસમાં પણ કર્યું હતું વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં બે…
View More સુપ્રીમનો મૂડ પારખી વલણ બદલવામાં સરકાર સ્માર્ટવકફ એક્ટના અમલ સામે સાત દિવસનો મનાઈ હુકમ ફરમાવતી સુપ્રીમ કોર્ટ,અઠવાડિયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશ
વકફ એક્ટ અંગે દાખલ કરાયેલી અરજીઓ પર આજે બીજા દિવસે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ…
View More વકફ એક્ટના અમલ સામે સાત દિવસનો મનાઈ હુકમ ફરમાવતી સુપ્રીમ કોર્ટ,અઠવાડિયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશવકફ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટના વલણથી સરકાર ચિંતિત
કોર્ટમાં અમે અમારો ધર્મ ભૂલી જઇએ છીએ એવી ચીફ જસ્ટિસની ટિપ્પણી મોટો સંકેત વકફ (સુધારા) અધિનિયમ, 2025ની બંધારણીય માન્યતાને પડકારતી 73 અરજીઓ પર સુપ્રીમ કોર્ટ…
View More વકફ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટના વલણથી સરકાર ચિંતિતવકફ એક્ટ પર હવે કાનૂની જંગ!! 10 અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
સુપ્રીમ કોર્ટ આજ(૧૬ એપ્રિલ) થી નવા વક્ફ કાયદા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી શરૂ કરશે. કોર્ટમાં કુલ 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે,…
View More વકફ એક્ટ પર હવે કાનૂની જંગ!! 10 અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશેબનાવટી દસ્તાવેજ કૌભાંડમાં એડવોકેટ કિશન ચાવડાની ધરપકડ સામે સુપ્રીમનો સ્ટે
રાજકોટ સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારી અતુલભાઈ મધુભાઈ દેસાઈએ તા. 11/12/2024ન રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં હર્ષ સોહેલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન…
View More બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં એડવોકેટ કિશન ચાવડાની ધરપકડ સામે સુપ્રીમનો સ્ટે