હાલ ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર આજથી ત્રણ દિવસ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઉછાળો પણ નોંધાઈ શકે છે. બીજી તરફ…
View More ત્રણ દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આકાશી ભઠ્ઠામાં શેકાશેSummer
કાલથી મતદાન સુધી અગનવર્ષાની આગાહી, પારો 42 ડિગ્રીને પાર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-સાઈકલોનિક સર્કયુલેશનના કારણે ભેજનું પ્રમાણ વધ્યું, સવારે વાદળા ગોરંભાયા ગુજરાતમાં ચૂંટણી સમયે જ આવતીકાલથી ત્રણ દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે…
View More કાલથી મતદાન સુધી અગનવર્ષાની આગાહી, પારો 42 ડિગ્રીને પારગરમી – હીટવેવ સામે સાવચેતી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઈ
માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા- સામૂહિક આરોગ્ય કેન્દ્રોને સૂચના અપાઈ હાલમાં રાજ્યમાં ઉનાળાની પ્રચંડ ગરમી અને હીટવેવના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, રાજ્યના આરોગ્ય…
View More ગરમી – હીટવેવ સામે સાવચેતી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઈઅમરેલી 41.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
વર્ષ 2026-27માં અલ- નીનોની મેગા અસર સર્જાશે : 140 વર્ષ બાદ સર્જાઈ શક્તિશાળી પેટર્ન છેલ્લા ઘણા દિવસોથી હવામાનમાં ઉત્તર ચડાવ જોવા મળી રહ્યા છે ત્યારે…
View More અમરેલી 41.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેરસૌરાષ્ટ્રમાં ઉકળાટ સાથે આકરો તાપ, કાલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ અને કચ્છના વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. માવઠાની આગાહી વચ્ચે રાજકોટનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે અને રાજ્યભરમાં રાજકોટ…
View More સૌરાષ્ટ્રમાં ઉકળાટ સાથે આકરો તાપ, કાલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમહારાષ્ટ્ર-છત્તીસગઢમાં પારો 45 ડિગ્રીએ, 7 રાજ્યોમાં ભીષણ હીટવેવની આગાહી
ઉત્તરપ્રદેશ-રાજસ્થાન-મધ્યપ્રદેશ-પંજાબ-હરિયાણા-ચંદીગઢ-ઓડીશા પણ ઝપેટમાં આવશે; ઓડીશામાં સ્કૂલોમાં રજા જાહેર હવામાન વિભાગે ભારતના અનેક ભાગોમાં હીટવેવ એલર્ટ જારી કર્યું છે. આગામી દિવસોમાં, દેશના વિવિધ પ્રદેશોમાં તીવ્ર ગરમીની…
View More મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં પારો 45 ડિગ્રીએ, 7 રાજ્યોમાં ભીષણ હીટવેવની આગાહીરાજકોટ 41.9 ડિગ્રી સાથે રાજ્યનું ધગધગતું શહેર
ગુજરાત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ તરફથી રાહતરૂૂપ આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક…
View More રાજકોટ 41.9 ડિગ્રી સાથે રાજ્યનું ધગધગતું શહેરએક દી’માં 5 ડીગ્રી ગરમી વધી, બે દિવસ સુધી હીટવેવ રહેશે
રાજકોટ 41.7 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી હોટ સિટી, છ શહેરોમાં 40 ડીગ્રીથી વધુની અંગ દઝાડતી ગરમી: ભેજના ઉંચા પ્રમાણથી ભારે બફારો અને અસહ્ય ઉકળાટ ગુજરાતમાં…
View More એક દી’માં 5 ડીગ્રી ગરમી વધી, બે દિવસ સુધી હીટવેવ રહેશેકાલથી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ
તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી રાજ્યમાં માવઠુ વરસ્યા બાદ માસના અંતમાં ચૈત્રી દનૈયા તપવાનું શરૂ થયું છે. આજે શુક્રવારથી આગામી પાંચ દિવસ સુધી…
View More કાલથી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટઉ.ભારતમાં ઉનાળાની રિસેસ: પહાડી હિમવર્ષા, તોફાનનો ખતરો
ઈશાન ભારત, પશ્ર્ચિમ હિમાલય ક્ષેત્ર, રાજસ્થાન અને દક્ષિણના દરિયાકાંઠાળ વિસ્તારમાં વરસાદની હવામાન ખાતાની આગાહી હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, ઉત્તરપૂર્વ ભારત, પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, રાજસ્થાન અને દક્ષિણ…
View More ઉ.ભારતમાં ઉનાળાની રિસેસ: પહાડી હિમવર્ષા, તોફાનનો ખતરો