ઈરાન દ્વારા કરવામાં આવેલા યુએઈ પર હુમલાબાદ તેમજ ક્રૂડ ફરી 101 ને પાર થતા શેર બજારમાં 500 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે સવારથી જ…
View More શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો, ચાંદીમાં 3500 વધ્યાstock market news
ચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, નિફ્ટી ફરી 24,000ને પાર
પ્રી-ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 2600 અંક ઉછળ્યો દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં તેજી જોવા મળી…
View More ચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, નિફ્ટી ફરી 24,000ને પારહોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપ
બ્રેન્ટ ક્રૂડ 7 ટકા વધી 126 ડોલરની ચાર વર્ષની ઉંચી સપાટીએ, રૂપિયો 95.20ના નીચલા સ્તરે છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો…
View More હોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપશેરબજારમાં સતત ત્રીજે દિવસે 700 પોઇન્ટનો કડાકો, આઇ.ટી. કંપનીના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો
છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 2400 પોઇન્ટનું ગાબડું, સોનામાં 1000 અને ચાંદીમાં 1500 રૂપિયા તૂટ્યા આઈ ટી કંપનીમાં ત્રણ ટકાનો મોટો ઘટાડો આવતા તેમજ એચસીએલ અને…
View More શેરબજારમાં સતત ત્રીજે દિવસે 700 પોઇન્ટનો કડાકો, આઇ.ટી. કંપનીના શેરમાં ત્રણ ટકાનો ઘટાડોશેર બજારમાં 530 પોઇન્ટની તેજી સાથે સેન્સેક્સ 79000 અંકને પાર
સીઝફાયર 15 દિવસ લંબાશે તેવી આશા વચ્ચે શેર બજારમાં ખરીદી, બેંક નિફ્ટી પણ 57000 ને પાર ગઈકાલે શેરબજારમાં ખરીદી જોવા મળ્યા બાદ આજે પણ માર્કેટમાં…
View More શેર બજારમાં 530 પોઇન્ટની તેજી સાથે સેન્સેક્સ 79000 અંકને પારશેરબજારમાં સતત બીજા દિવસે રોનક, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ
ઈરાન યુદ્ધને લઈને હવે મંત્રણાનો દોર શરૂૂ થાય તેવી સંભાવના વચ્ચે સોના ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. આજે સવારે માર્કેટ ખુલતા ની સાથે જ…
View More શેરબજારમાં સતત બીજા દિવસે રોનક, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈટ્રમ્પ મહેરબાન તો શેરબજાર પહેલવાન, યુદ્ધવિરામની વાતથી સેન્સેક્સ-નિફ્ટીની છલાંગ
સેન્સેક્સમાં 1500 અંકનો ઉછાળો, સોના-ચાંદીમાં ઉંધી ચાલ યથાવત ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના એનર્જી સ્થળો પર પાંચ દિવસ સુધી અમેરિકા હુમલા નહીં કરે તેવી જાહેરાત બાદ…
View More ટ્રમ્પ મહેરબાન તો શેરબજાર પહેલવાન, યુદ્ધવિરામની વાતથી સેન્સેક્સ-નિફ્ટીની છલાંગશેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી ગબડ્યો, નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યો
ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડોજોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ લગભગ 1600 પોઈન્ટના ઘટાડા સાથે 72,900 પર કારોબાર…
View More શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી ગબડ્યો, નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યોયુદ્ધની આગમાં દલાલ સ્ટ્રીટ સળગી, શેરબજારમાં પ્રચંડ કડાકો
સેન્સેક્સ ખૂલતાની સાથે જ 2000 અંક તૂટ્યો, નિફ્ટીમાં પણ 600 પોઈન્ટનું ગાબડું, ડોલર સામે રૂપિયો 93.13ના રેકોર્ડ બ્રેક તળિયે, ક્રૂડ 112 ડોલરને પાર ઈરાન યુદ્ધ…
View More યુદ્ધની આગમાં દલાલ સ્ટ્રીટ સળગી, શેરબજારમાં પ્રચંડ કડાકોશેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં
ગઈકાલે શરૂૂ થયેલી શેરબજાર માટે જે આજે પણ યથાવત જોવા મળી રહી છે કેટલાક સેક્ટરમાં આજે સારી ખરીદી જોવા મળતા સેન્સેક્સ તેમજ નિફ્ટી ઉછળ્યા હતા.…
View More શેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં